રાજકોટમાં ‘પતિ-પત્ની અને વો’નો કિસ્સો : પત્નીએ પતિને ચખાડ્યો મેથીપાક

રાજકોટમાં 'પતિ-પત્ની અને વો'નો કિસ્સો : પત્નીએ પતિને ચખાડ્યો મેથીપાક
રાજકોટમાં 'પતિ-પત્ની અને વો'નો કિસ્સો : પત્નીએ પતિને ચખાડ્યો મેથીપાક
રાજકોટમાં પતિ, પત્ની ઔર વોનો કિસ્સો સામે આવ્યો છે. બહુમાળી ભવન પાસે પતિ પ્રેમિકા સાથે બેઠો હતો ત્યારે અચાનક જ તેની પત્ની ત્યાં આવી પહોંચી હતી અને આ બંન્ને ઝડપી પાડ્યા હતાં.

Visit Saurashtra Kranti Homepage here

જે ઘટનામાં આવેશમાં આવેલી પત્નીએ તેના પતિને તેમજ તે મહિલાને બરાબરના હલબલાવ્યા હતા. રાજકોટમાં બહુમાળી ભવન પાસે પત્નીએ પતિને અન્ય મહિલા સાથે ઝડપીને બંન્નેને લોકોની વચ્ચે ફટકાર્યા હતા. તેમજ પત્નીએ જાહેરમાં રોડ પર તે મહિલાને દોડવી હતી તેમજ બરાબરની હલબલાવી હતી. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તે જણાવી રહી છે કે, આ મહિલા ગંદી છે તેને શરમ નથી આવતી કે, અમારે એક છોકરો છે છતાં તે તેના પાછળ પડીછે. પત્નીએ તે મહિલાને લઈ વીડિયોમાં જણાવી રહી છે કે, મારા પતિ સાથે આ રહે છે અને બોલે છે કે, તે લિવ ઈન રિલેશનશીપમાં છે અને આ મહિલાએ મારી બે વર્ષથી જિંદગી ખરાબ કરી રાખી છે.

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here