માંડવીના કલાકારે PMનું  રેત શિલ્પ બનાવ્યું

માંડવીના કલાકારે PMનું  રેત શિલ્પ બનાવ્યું
માંડવીના કલાકારે PMનું  રેત શિલ્પ બનાવ્યું
કચ્છના માંડવીના  કલાકારે  રેત શિલ્પ બનાવ્યું છે . તેના દ્વારા નરેન્દ્ર  મોદીના 73 મા  જન્મદિવસ નિમિત્તે રેતી શિલ્પ બનાવામાં આવ્યું છે . આ રેત શિલ્પમાં   G 20 અને ચંદ્રયાનની સફળતા સાથે  વડાપ્રધાન આબેહૂબ રેત શિલ્પ  બનાવ્યું છે .

Visit Saurashtra Kranti Homepage here

આ રેત શિપ્લ બનાવવા 50 ટન દરિયાઈ રેતનો ઉપયોગ કરવામાં આવ્યો છે . ત્રણ કારીગરો દ્વારા  નરેદ્ર મોદી નું રેત શિલ્પ તૈયાર કરવામાં આવ્યું છે . માંડવી કચ્છના ધારાસભ્ય અનિરુદ્ધ ભાઈ દવે દ્વારા રેત શિલ્પ બનાવડાવ્યું છે . ગાંધીનગર ના કાર્યાલય ખાતે રેત શિલ્પ બનાવામાં આવ્યું છે . સીઆર પાટિલ દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું . આ કાર્યક્રમમાં નેતાઓ સહિત લોકો હાજર રહ્યા હતા .

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here