ભુજ:કચરામાં ખાખી વર્દીના જીપી લખેલા 1 અને 2 સ્ટારવાળા 20થી25 શૉલ્ડર બેઝ મળી આવ્યા

ભુજ:કચરામાં ખાખી વર્દીના જીપી લખેલા 1 અને 2 સ્ટારવાળા 20થી25 શૉલ્ડર બેઝ મળી આવ્યા
ભુજ:કચરામાં ખાખી વર્દીના જીપી લખેલા 1 અને 2 સ્ટારવાળા 20થી25 શૉલ્ડર બેઝ મળી આવ્યા
ભુજમાં ઍરપોર્ટ રોડ પર ખારી નદીના પુલિયા પાસે કચરામાં ખાખી વર્દીના જીપી  લખેલા વન અને ટુ સ્ટારવાળા 20થી 25 શૉલ્ડર બિનવારસી મળી આવ્યા હતા. આ અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરાતાં પોલીસ બેઝ લઇ ગઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

આ નકલી નહિ પણ અસલી બેઝ હોવાનું અને કદાચ કોઈ કર્મી નિવૃત્ત થયા બાદ ફેંકી દેવાયા હોય અથવા દરજીએ ફેંક્યા હોય તેવી શંકા છે. અમુક બેઝની પાછળ પેનથી નામ લખેલાં છે. તાજેતરમાં ભુજનો ગઠિયો દિલ્હીમાં નકલી પોલીસ બનીને ઝડપાયો હતો ત્યારે બિન વારસી બેઝ અંગે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.હેરની ખારી નદીના પટમાં પોલીસના સોલ્ડર બેઝ કચરાના ઢગલામાંથી બિનવારસી મળી આવવાના બનાવાથી પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. કોઈ શખ્સ નકલી પોલીસ બનીને આ બેઝનો ઉપયોગ કરતો હોવાની આશંકા પણ વહેતી થઈ છે. અિૃધકારીના ડરાથી આ તમામ બેઝ ઉકરળામાં ફેંકી દીધા હોવાની પણ વાત વહેતી થઈ છે.

Read Saurashtra Kranti E-Paper here

જાણવા મળતી વિગતો મુજબ આજે શહેરની ભાગોળે આવેલ વર્ષો જુની ખારી નદીના પટમાં ગુજરાત પોલીસ લખેલા સોલ્ડર બેઝ મળી આવ્યા હતા. જેમાં એક અને બે સ્ટારના બેઝ પણ દેખાયા હતા. એએસઆઈ અને પીએસઆઈ રેન્જના પોલીસ અિૃધકારી આ સોલ્ડર પટ્ટા લગાવતા હોય છે, જાગૃત નાગરીકોએ આ બાબતની જાણ સૃથાનિક પોલીસને કરી હતી. ભુજ એ ડિવિઝનના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર આર.જે.ઠુમરના જણાવ્યા પ્રમાણે સોલ્ડર બેઝ મળી આવ્યા અંગે તપાસ કરાઈ રહી છે. ઉલ્લેખનીય એ છે કે, આજે સૃથળ પરાથી ૨૫ જેટલા સોલ્ડર બેઝ મળી આવ્યા છે. ખાસ આ બેઝ આર્મી અને પોલીસ સ્ટોરમાંથી મળતા હોય છે, ત્યારે આ દિશામાં પણ પોલીસ તપાસ હાથ ધરશે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here