બ્રિક્સ સંગઠનમાં હવે નવા 6 દેશોને સામેલ : 1 જાન્યુઆરી 2024થી સભ્યપદ લાગુ થશે

બ્રિક્સ સંગઠનમાં હવે નવા 6 દેશોને સામેલ : 1 જાન્યુઆરી 2024થી સભ્યપદ લાગુ થશે
બ્રિક્સ સંગઠનમાં હવે નવા 6 દેશોને સામેલ : 1 જાન્યુઆરી 2024થી સભ્યપદ લાગુ થશે
દ.આફ્રિકાના રાષ્ટ્રપતિએ જણાવ્યું કે આ દેશોનું સભ્યપદ 1 જાન્યુઆરી, 2024થી લાગુ પડશે. ભૌગોલિક ફેક્ટરને નવા સભ્યોની ચૂંટણી દરમિયાન સૌથી વધુ મહત્ત્વ અપાયું છે. તેના માધ્યમથી એવો પ્રયાસ કરાયો છે કે બ્રિક્સની અંદર પ્રાદેશિક સંતુલન જળવાઈ રહે. ભારત, દક્ષિણ આફ્રિકા, બ્રાઝીલ, ચીન અને રશિયાના સભ્યપદવાળા બ્રિક્સ સંગઠનમાં હવે નવા 6 દેશોને સામેલ કરવામાં આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ઈજિપ્ત, ઈથિયોપિયા, સાઉદી અરબ, આર્જેન્ટિના, સાઉદી અરબ અને ઈરાનને BRICS સંગઠનમાં સામેલ કરવામાં આવ્યા છે. નવા સભ્યો જોડાયા બાદ આ સંગઠનને બ્રિક્સ પ્લસ કહેવાશે. માહિતી અનુસાર બ્રિક્સ સંગઠનમાં ચીન તેના સમર્થક દેશોને સામેલ કરવા માગતું હતું જેથી આ સંગઠનને જી-7 વિરુદ્ધ ઊભું કરવામાં આવી શકે. જોકે ભારતે તેના ઈરાદાઓ પર પાણી ફેરવી નાખ્યું. બ્રિક્સમાં સામેલ તમામ દેશો સાથે ભારતના ઘણા સારા સંબંધો છે. અહેવાલ મુજબ, ભારત અને ચીન વચ્ચે વિવાદ હોવા છતાં, તમામ બ્રિક્સ સભ્ય દેશો તેના વિસ્તરણ પર સહમત છે. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિએ આજે આ સભ્યોની જાહેરાત કરી છે. આ પહેલા ઓછામાં ઓછા 20 દેશોએ ઔપચારિક રીતે બ્રિક્સમાં સામેલ થવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેમાંથી 4 આફ્રિકાના હતા. 2006માં પ્રથમ વખત BRIC દેશોની બેઠક યોજાઈ હતી. તે જ વર્ષે સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દરમિયાન આ ચાર દેશોના વિદેશ પ્રધાનોની બેઠક યોજાઈ. ત્યારબાદ આ જૂથનું નામ ‘બ્રિક’ રાખવામાં આવ્યું.

BRIC દેશોની પ્રથમ શિખર સ્તરની બેઠક 2009માં રશિયાના યેકાટેરિનબર્ગમાં યોજાઈ હતી. આ પછી 2010માં બ્રાઝિલના બ્રાઝિલિયામાં બીજી શિખર બેઠક મળી હતી. તે જ વર્ષે દક્ષિણ આફ્રિકા પણ તેમાં જોડાયું, પછી તે BRICS માંથી BRICS બન્યું. BRICS માં સમાવિષ્ટ પાંચ દેશો વિશ્વની સૌથી ઝડપથી વિકસતી છે. વિશ્વના જીડીપીમાં તેમનો હિસ્સો 31.5% છે. વિશ્વની 41 ટકાથી વધુ વસ્તી પાંચેય  દ.આફ્રિકાના રાષ્ટ્રપતિએ જણાવ્યું કે આ દેશોનું સભ્યપદ 1 જાન્યુઆરી, 2024થી લાગુ પડશે. ભૌગોલિક ફેક્ટરને નવા સભ્યોની ચૂંટણી દરમિયાન સૌથી વધુ મહત્ત્વ અપાયું છે. તેના માધ્યમથી એવો પ્રયાસ કરાયો છે કે બ્રિક્સની અંદર પ્રાદેશિક સંતુલન જળવાઈ રહે. ભારત, દક્ષિણ આફ્રિકા, બ્રાઝીલ, ચીન અને રશિયાના સભ્યપદવાળા બ્રિક્સ સંગઠનમાં હવે નવા 6 દેશોને સામેલ કરવામાં આવ્યા છે. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ઈજિપ્ત, ઈથિયોપિયા, સાઉદી અરબ, આર્જેન્ટિના, સાઉદી અરબ અને ઈરાનને BRICS સંગઠનમાં સામેલ કરવામાં આવ્યા છે. નવા સભ્યો જોડાયા બાદ આ સંગઠનને બ્રિક્સ પ્લસ કહેવાશે. માહિતી અનુસાર બ્રિક્સ સંગઠનમાં ચીન તેના સમર્થક દેશોને સામેલ કરવા માગતું હતું જેથી આ સંગઠનને જી-7 વિરુદ્ધ ઊભું કરવામાં આવી શકે.

જોકે ભારતે તેના ઈરાદાઓ પર પાણી ફેરવી નાખ્યું. બ્રિક્સમાં સામેલ તમામ દેશો સાથે ભારતના ઘણા સારા સંબંધો છે. અહેવાલ મુજબ, ભારત અને ચીન વચ્ચે વિવાદ હોવા છતાં, તમામ બ્રિક્સ સભ્ય દેશો તેના વિસ્તરણ પર સહમત છે. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિએ આજે આ સભ્યોની જાહેરાત કરી છે. આ પહેલા ઓછામાં ઓછા 20 દેશોએ ઔપચારિક રીતે બ્રિક્સમાં સામેલ થવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેમાંથી 4 આફ્રિકાના હતા. 2006માં પ્રથમ વખત BRIC દેશોની બેઠક યોજાઈ હતી. તે જ વર્ષે સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દરમિયાન આ ચાર દેશોના વિદેશ પ્રધાનોની બેઠક યોજાઈ. ત્યારબાદ આ જૂથનું નામ ‘બ્રિક’ રાખવામાં આવ્યું. BRIC દેશોની પ્રથમ શિખર સ્તરની બેઠક 2009માં રશિયાના યેકાટેરિનબર્ગમાં યોજાઈ હતી. આ પછી 2010માં બ્રાઝિલના બ્રાઝિલિયામાં બીજી શિખર બેઠક મળી હતી. તે જ વર્ષે દક્ષિણ આફ્રિકા પણ તેમાં જોડાયું, પછી તે BRICમાંથી BRICS બન્યું. BRICS માં સમાવિષ્ટ પાંચ દેશો વિશ્વની સૌથી ઝડપથી વિકસતી છે. વિશ્વના જીડીપીમાં તેમનો હિસ્સો 31.5% છે. વિશ્વની 41 ટકાથી વધુ વસ્તી પાંચેય  દેશોમાં રહે છે. વૈશ્વિક કારોબારમાં તેમનો હિસ્સો 16 ટકા છે. આ વખતે  સમિટના બે એજન્ડા છે.

Read About Weather here

પ્રથમ- બ્રિક્સનું વિસ્તરણ. બીજું- BRICS દેશોમાં તેમના પોતાના ચલણમાં વેપાર. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ કહ્યું કે, અમે BRICS સભ્યોની સંખ્યા વધારવાનું સમર્થન કરીએ છીએ. મંગળવારે સાંજે લીડર્સ રિટ્રીટમાં BRICS ના વિસ્તરણના મુદ્દા પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ભારતીય સૂત્રોના જણાવ્યા અનુસાર, અમારા પ્રયાસો અમારા વ્યૂહાત્મક ભાગીદારોને નવા સભ્યો તરીકે સામેલ કરવાના લક્ષ્ય દ્વારા સંચાલિત છે. PM મોદીએ એવી આશા પણ વ્યક્ત કરી હતી કે, તમામ BRICS દેશો આફ્રિકન યુનિયનમાં G20માં કાયમી સભ્યપદ માટે ભારતના પ્રસ્તાવને સમર્થન કરશે. આ સાથે PM મોદીએ 2016માં બ્રિક્સની ભારતની અધ્યક્ષતાનો પણ ઉલ્લેખ કર્યો હતો. BRICS ના પત્રોના આધારે તેમણે તેને બિલ્ડીંગ, ઇન્ક્લુઝિવ અને કલેક્ટિવ સોલ્યુશન્સ તરીકે વ્યાખ્યાયિત કર્યું. PM મોદીએ કહ્યું, 7 વર્ષ પછી આપણે કહી શકીએ કે  ( BRICS ) અવરોધોને તોડશે, અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરશે અને ભવિષ્યને આકાર આપશે.  ( BRICS ) ભાગીદાર દેશો સાથે મળીને, અમે આ નવી વ્યાખ્યાને અર્થ આપવા માટે સક્રિયપણે યોગદાન આપતા રહીશું. 

 દેશોમાં રહે છે. વૈશ્વિક કારોબારમાં તેમનો હિસ્સો 16 ટકા છે. આ વખતે  સમિટના બે એજન્ડા છે. પ્રથમ- બ્રિક્સનું વિસ્તરણ. બીજું- BRICS દેશોમાં તેમના પોતાના ચલણમાં વેપાર. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ કહ્યું કે, અમે BRICS સભ્યોની સંખ્યા વધારવાનું સમર્થન કરીએ છીએ. મંગળવારે સાંજે લીડર્સ રિટ્રીટમાં BRICS ના વિસ્તરણના મુદ્દા પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ભારતીય સૂત્રોના જણાવ્યા અનુસાર, અમારા પ્રયાસો અમારા વ્યૂહાત્મક ભાગીદારોને નવા સભ્યો તરીકે સામેલ કરવાના લક્ષ્ય દ્વારા સંચાલિત છે. PM મોદીએ એવી આશા પણ વ્યક્ત કરી હતી કે, તમામ BRICS દેશો આફ્રિકન યુનિયનમાં G20માં કાયમી સભ્યપદ માટે ભારતના પ્રસ્તાવને સમર્થન કરશે. આ સાથે PM મોદીએ 2016માં બ્રિક્સની ભારતની અધ્યક્ષતાનો પણ ઉલ્લેખ કર્યો હતો. BRICS ના પત્રોના આધારે તેમણે તેને બિલ્ડીંગ, ઇન્ક્લુઝિવ અને કલેક્ટિવ સોલ્યુશન્સ તરીકે વ્યાખ્યાયિત કર્યું. PM મોદીએ કહ્યું, 7 વર્ષ પછી આપણે કહી શકીએ કે ( BRICS ) અવરોધોને તોડશે, અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરશે અને ભવિષ્યને આકાર આપશે. ( BRICS ) ભાગીદાર દેશો સાથે મળીને, અમે આ નવી વ્યાખ્યાને અર્થ આપવા માટે સક્રિયપણે યોગદાન આપતા રહીશું. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here