બાઈક સ્લીપ મારતા અકસ્માતમાં બાઇકચાલક ગંભીર રીતે ઘવાયો : સારવાર દરમિયાન મોત

બાઈક સ્લીપ મારતા અકસ્માતમાં બાઇકચાલક ગંભીર રીતે ઘવાયો : સારવાર દરમિયાન મોત
બાઈક સ્લીપ મારતા અકસ્માતમાં બાઇકચાલક ગંભીર રીતે ઘવાયો : સારવાર દરમિયાન મોત
વાલોડનાં અંધાત્રી ગામની સીમમાંથી પસાર થતાં બુહારીથી જામણીયા ગામ તરફ જતાં રોડ ઉપર બાઈક સ્લીપ થઈ જતાં કલકવા ગામનાં ઇસમનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ, ડોલવણ તાલુકાનાં કલકવા ગામનાં તળાવ ફળિયામાં રહેતા રાકેશ મંગુભાઇ ઢોડીયા શનિવારના રોજ રાત્રીનાં નવ વાગ્યાનાં અરસમાં પોતાની હીરો સ્પ્લેન્ડર બાઈક નંબર GJ/26/H/9731 ઉપર બુહારીથી કલકવા ખાતે આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

તે સમયે દરમિયાન પોતાના કબ્જાની બાઇક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રોડ ઉપર સ્લીપ ખાઇ રોડ ઉપર નીચે પડી ગયા હતા. જોકે રોડ ઉપર પડી જતા રાકેશભાઈને માથાનાં પાછળનાં ભાગે તથા શરીરનાં ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે નીતલબેન ઢોડિયાએ વાલોડ પોલીસ મથકે કરિયાદ આપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here