ઈલેક્ટ્રીક બસોની મોટી ખરીદી માટે કેન્દ્ર સરકારે એક મહત્વની યોજનાને મંજૂરી આપી છે. પીએમ મોદીની આગેવાનીમાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં “PM E-Bus Sevaને લીલીઝંડી આપી દેવાઈ છે.
Visit Saurashtra Kranti Homepage here
આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર 10,000 નવી ઈલેક્ટ્રીક બસો ખરીદીને રાજ્યોને પૂરી પાડશે જેને માટે કુલ ખર્ચ 57,613 કરોડ આવશે. ઈલેક્ટ્રીક વાહનોના પ્રોત્સાહનની દિશામાં આ એક મોટું પગલું છે કારણ કે આ પહેલા ક્યારેક આટલી મોટી સંખ્યામાં બસો ખરીદાઈ નથી. દેશના 169 શહેરોમાં 10,000 બસો પૂરી પાડવામાં આવશે અને 181 શહેરોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ કરવામાં આવશે. નવી ઈલેક્ટ્રીક બસો શહેરોમાં આવવાને કારણે 45,000-55,000 ડાયરેક્ટ નોકરીઓ ઊભી થશે.
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here