ગુજરાતના તમામ સાંસદોની આજે સાંજે દિલ્હીમાં એક બેઠક મળશે. જોકે આવતીકાલે એટલે કે 21 માર્ચે યોજાનારી આ બેઠકમાં તમામ સાંસદોને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. દિલ્હી ખાતે ગરવી ગુજરાત ભવનમાં યોજાનાર આ બેઠક ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાશે.
Visit Saurashtra Kranti Homepage here
ગુજરાતના તમામ સાંસદોની આજે દિલ્લીમાં બેઠક મળવાની છે. જેને લઈ તમામ સાંસદોને આ બેઠકમાં હાજર રહેવા સૂચન કરાયું છે. 21 માર્ચે એટલે કે આજે સાંજે 4:30 વાગ્યે આ બેઠક દિલ્હી ગરવી ગુજરાત ભવનમાં યોજાશે. મહત્ત્વનું છે કે, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં મળનારી આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ બેઠકમાં હાજર રહે તેવી શક્યતાઓ છે. જે.પી.નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here