ત્રીજો સૌથી મોટો ચંદ્ર જોવા મળશે:રાત્રે આકાશમાં દેખાશે સુપર બ્‍લ્‍યૂ મૂન,અનોખી ખગોળી ઘટના વર્ષોમાં એકવાર

ત્રીજો સૌથી મોટો ચંદ્ર જોવા મળશે:રાત્રે આકાશમાં દેખાશે સુપર બ્‍લ્‍યૂ મૂન,અનોખી ખગોળી ઘટના વર્ષોમાં એકવાર
ત્રીજો સૌથી મોટો ચંદ્ર જોવા મળશે:રાત્રે આકાશમાં દેખાશે સુપર બ્‍લ્‍યૂ મૂન,અનોખી ખગોળી ઘટના વર્ષોમાં એકવાર
આજે સમગ્ર ભારતમાં રક્ષાબંધન ઊજવવામાં આવી રહી છે. આજે અનોખી ખગોળી ઘટના જોવા મળશે. આજે આકાશમાં સુપર બ્‍લ્‍યૂ મૂન જોવા મળશે. વર્ષ ૨૦૨૩માં અત્‍યાર સુધીમાં ત્રીજો સૌથી મોટો ચંદ્ર જોવા મળશે.

Visit Saurashtra Kranti Homepage here

આ ચંદ્રનો આકાર ખૂબ જ મોટો રહેશે. સુપર બ્‍લ્‍યૂ મૂન હોવા છતાં આ ચંદ્ર વાદળી નહીં હોય. આ પ્રકારે થવાનું શું કારણ હોય છે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.બ્‍લ્‍યૂ મૂન શા માટે કહેવામાં આવે છે? ૩૦ ઓગસ્‍ટના રોજ આકાશમાં દેખાનાર ચંદ્ર ૭ ગણો મોટો અને વધુ ચમકીલો જોવા મળશે. આ દિવસે ચંદ્ર રોજ કરતા ધરતીની વધુ ૩,૫૭,૩૪૪ કિલોમીટર નજીક રહેશે. આ દિવસે ચંદ્રનો બ્‍લ્‍યૂ નહીં, પરંતુ નારંગી રંગનો જોવા મળશે. તેમ છતાં તેનું નામ બ્‍લ્‍યૂ મૂન શા માટે રાખવામાં આવ્‍યું? આવો જાણીએ તે પાછળનું કારણ.

Read About Weather here

શું ખરેખર વાદળી રંગનો ચંદ્ર રહેશે? આજે સુપર બ્‍લ્‍યૂ મૂન વાદળી રંગનો જોવા નહીં મળે. ચંદ્રનો વાદળી રંગ સાથે કોઈ લેવા દેવા નથી. આ દિવસે ચંદ્ર સફેદ, નારંગી અથવા પીળો રંગનો જોવા મળશે.બ્‍લ્‍યૂ મૂન શા માટે કહે છે? આ મહિને બીજી પૂનમ છે, દર બેથી ત્રણ વર્ષે પૂનમ આવો નજારો જોવા મળે છે. નાસાએ જણાવ્‍યું અનુસાર હવામાં એવા કણ હોય છે, જે લાલ રંગના પ્રકાશને ફિલ્‍ટર કરીને યોગ્‍ય આકારમાં હોય ત્‍યારે ચંદ્ર વાદળી જોવા મળી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here