સુખદ યાત્રા એપની આ સુવિધા પ્રવાસીઓને તેમના આયોજિત રૂટની વ્યવસ્થા કરવામાં મદદ કરે છે. તમે રસ્તામાં આવતા દરેક ટોલ પ્લાઝા સંબંધિત માહિતી ઝડપથી મેળવી શકો છો. તમારે આ એપ્લિકેશન પર ફક્ત લોકેશન નાખવું જરૂરી છે.
Visit Saurashtra Kranti Homepage here
મુસાફરો આ એપનો ઉપયોગ કરીને રસ્તાઓની સ્થિતિને લગતી ફરિયાદો કરી શકે છે. તેઓ હાઈવે પરના કોઈપણ ખાડા અને હાઈવે પર અકસ્માતની જાણ પણ કરી શકે છે. સુખદ યાત્રા એપની આ સુવિધાને કારણે, મુસાફરો સંબંધિત અધિકારીઓ પાસેથી જવાબદારીની માંગ કરી શકે છે.ભારત સરકારે એક નવો ટોલ-ફ્રી નંબર, 1033 રજૂ કર્યો છે. આ નંબરની મદદથી હાઇવે વિશે પ્રતિક્રિયા આપી શકો છો. આ એપમાં સ્ટેટ હાઇવે પર આવતા પેટ્રોલ પંપ, હોસ્પિટલ અને અન્યું સેવાઓ બાબતે જાણકારી મળી રહેશે. જો ક્યાંય રોડ મેન્ટેનન્સનું કામ ચાલતું હશે તો તે અંગેની જાણકારી પણ મળી રહેશે. આ ઊઆઁટ રસ્તા પર આવતા આપતિજનક વળાંક જ્યાં એકસીડન્ટ થઇ શકે તેવી જગ્યા બાબતે પણ જાણકારી મળી રહેશે.
Read Saurashtra Kranti E-Paper here
FASTag પણ રીચાર્જ થઇ શકશે
આ બધી સુવિધાઓ ઉપરાંત તમે FASTag સંબંધિત ફરિયાદો પણ આ એપથી કરી શકો છો. તેમજ એપનો ઉપયોગ કરીને FASTag રિચાર્જ પણ થઇ શકશે. જો તમે નેશનલ હાઇવે પર મુસાફરી કરો છો તો આ એપ તમને ઘણી સુવિધાઓ પૂરી પડે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here