જુનાગઢમાં ઈ-બાઈકનાં શો રૂમમાં આગ ભભૂકી: 15 મીનીટમાં આગ પર કાબુ મેળવાયો

જુનાગઢમાં ઈ-બાઈકનાં શો રૂમમાં આગ ભભૂકી: 15 મીનીટમાં આગ પર કાબુ મેળવાયો
જુનાગઢમાં ઈ-બાઈકનાં શો રૂમમાં આગ ભભૂકી: 15 મીનીટમાં આગ પર કાબુ મેળવાયો
જુનાગઢ ઝાંઝરડા ચોકડી ખાતેના કોમ્પ્લેક્ષના ફલોરમાં ઈ-બાઈકના શોરૂમમાં એકાએક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર જવાનો અને આજુબાજુના લોકોએ આગને 15 મીનીટમાં કાબુમાં લઈ લીધી હતી તે પહેલા આગે તેનું કામ કરી લેતા ઈ બાઈક બળીને ખાખ થઈ જવા પામ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

ઝાંઝરડા ચોકડી પાસેના મંગલમ હોસ્પીટલની પાસે આવેલ નીલકંઠ નામના ડીસમીસ ઓટો મુવી નામના ઈ-બાઈકના શોરૂમમાં કોઈ કારણોસર આગ લાગી જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ધુમાડાના ગોટાઓ સાથે આગ કોમ્પ્લેક્ષના ઉપરના માળ સુધી તેમજ આજુબાજુના દુકાનદારોમાં દોડધામ મચી જવા પામી હતી અને પાણીનો મારો ચલાવ્યો હતો. ફાયરને જાણ કરતા ફાયર જવાનોએ 15 મીનીટમાં પાણીનો મારો ચલાવી આગ બુઝાવી દીધી તે દરમ્યાન 7થી8 ઈ-બાઈક બળીને ભસ્મીભૂત થઈ જવા પામ્યા હતા. પોલીસ, મામલતદાર સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા.

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here