જામનગર : ૧૩ વર્ષના કિશોરનું હૃદય રોગના હુમલાથી નિધન

જામનગર : ૧૩ વર્ષના કિશોરનું હૃદય રોગના હુમલાથી નિધન
જામનગર : ૧૩ વર્ષના કિશોરનું હૃદય રોગના હુમલાથી નિધન
જામનગરમાં કામદાર કોલોની વિસ્તારમાં રહેતા અને પુરસ્કાર ગિફ્ટ શોપ નામની પેઢી ચલાવતા જામનગરના વેપારી સચીનભાઈ વેણીલાલ ગંઢેચાના ૧૩ વર્ષની વયના પુત્ર ઓમ નું મુંબઈમાં હૃદય રોગનો હુમલો આવી જતાં મૃત્યુ નીપજ્યું હોવાથી ભારે કરુણતા સર્જાઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

આ ઘટનાને લીધે પરિવારમાં શોક છવાયો છે.સચિનભાઈનો ૧૩ વર્ષનો પુત્ર ઓમ  મુંબઈમાં અભ્યાસ કરતો હતો અને તેને આજે સવારે એકાએક હૃદય રોગનો હુમલો આવી જતાં મૃત્યુ નીપજયું હોવાથી પરિવાર ભારે શોકમગ્ન બન્યો છે .  તેના મૃતદેહને જામનગર લાવવામાં આવી રહ્યો છે, અને બપોર બાદ કામદાર કોલોની વિસ્તારમાં આવેલા પુષ્પ એપાર્ટમેન્ટ માંથી તેની અંતિમયાત્રા કાઢવામાં આવશે આ દુઃખદ સમાચારને લઈને ઘેરા શોકની લાગણી ફેલાઇ છે. માત્ર ૧૩ વર્ષની વયના કિશોરના હ્રદય રોગના હુમલાથી નિધન થતાં પરિવાર ભારે  શોક ફેલાયો છે .

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here