ગોપી-કિશન સ્પર્ધા તા.27 મીએ યોજાશે

આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી
આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી
વિશ્ર્વ હિન્દુ પિ2ષ્દ પ્રે2ીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વા2ા વર્ષ્ાો વર્ષ્ા યોજાતી ગોપી-કિશન સ્પર્ધાને ખૂબ સુંદ2 પ્રતિસાદ મળી 2હ્યો છે અને દ2 વર્ષ્ો બાળકો આ સ્પર્ધાની આતુ2તા પૂર્વક 2ાહ જોતા હોય છે સ્પર્ધામાં ભાગ લેના2 બાળકોની સાથે સાથે બાળકોના વાલીઓમાં પણ આ સ્પર્ધાને લઈને ખૂબ ઉત્સાહ જોવા મળે છે.

Visit Saurashtra Kranti Homepage here

દ2 વર્ષ્ સ્પર્ધામાં ભાગ લેના2ા સ્પર્ધક બાળકોની સંખ્યાનું પ્રમાણ ખૂબ વધી 2હ્યું છેે. જેના અંતર્ગત આ વર્ષ્ો પણ ગોપી-કિશન સ્પર્ધાનું આયોજન ક2વામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે વિ.હિ.પ. દ્વા2ા કોઈપણ જાતની ફી લેવામાં આવતી નથી અને તદ્ન નિ:શુલ્ક ધો2ણે આ સ્પર્ધા યોજવામાં આવે છે.આ વર્ષ્ાની ગોપી-કિશન સ્પર્ધા વિઝન ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના સહયોગથી યોજાવા જઈ 2હી છે. જાણીતા શિક્ષ્ાણવિદ કેતનભાઈ છેલ્લા ઘણા વર્ષ્ાોથી વિ.હિ.પ. ના અનેકવિધ કાર્યક્રમોમાં પોતાનો સહયોગ આપે છે. ગોપી-કિશન સ્પર્ધામાં તેમનું સહવિશેષ્ા યોગદાન મળતુ 2હ્યું છે તથા આ વર્ષ્ો પણ એ અવિ2ત યોગદાન થકી ગોપી-કિશન સ્પર્ધા-2023 નું આયોજન તા. 27/8/2023 ને 2વિવા2ના 2ોજ અટલ બિહા2ી બાજપાઈ ઓડીટો2ીયમ, પેડક 2ોડ, ઉપલા કાઠા ખાતે બપો2ે 3 થી 6 દ2મ્યાન ક2વામાં આવ્યું છે. આ સ્પર્ધામાં અલગ-અલગ 2-ગ્રુપ પાડવામાં આવ્યા છે જેમાં ગ્રુપ-એ માં 2 થી પ વર્ષ્ાની ઉંમ2ના, ગ્રુપ-બી માં 6 થી 9 વર્ષ્ાની ઉંમ2 સુધીના બાળકો ભાગ લઈ શકશે. આમ આ ગોપી-કિશન સ્પર્ધામાં ભાગ લેવાની ઉંમ2 મર્યાદા 9-વર્ષ્ા સુધીની 2ાખવામાં આવી છે. 9 વર્ષ્ાથી વધુ ઉંમ2ના બાળકો આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહિ.

આ સ્પર્ધામાં ભાગ લેવા માટે જરૂ2ી નિયમ મુજબ બાળક પોતાની જાતે સ્ટેજ પ2 ચાલી શક્તુ હોવુ જોઈએ તથા પોતે બનેલા પાત્ર વિશે ઓછામાં ઓછુ એક વાક્ય બોલી શક્વા માટે સક્ષ્ામ હોવું જોઈએ. ભાગ લેના2 બાળ સ્પર્ધકો કાનુડો અથવા ગોપીમાંથી કોઈપણ પાત્ર ભજવી શકશે. સ્પર્ધકને વાલીએ ઘ2ેથી તૈયા2 ક2ી મેક-અપ ક2ાવીને લઈને આવવાનું 2હેશે. કાર્યક્રમની એક કલાક પહેલા 2જીસ્ટ્રેશન ક2ાવી સ્પર્ધા સ્થળ ખાતેથી જે તે બાળક સ્પર્ધકનું કાર્ડ મેળવી લેવાનું 2હેશે. આ ગોપી-કિશન સ્પર્ધા માટેના ફોર્મ સમાજના દ2ેક લોકોને અને શહે2ના અલગ-અલગ વિસ્તા2ોમાં સ2ળતાથી મળી 2હે તે માટે અલગ-અલગ આઠ સ્થળો ઉપ2 ફોર્મ મેળવી અને પ2ત ક2ી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ફોર્મ ભ2ીને પ2ત આપવા માટેની છેલ્લી તા. 23/8 નિયત ક2વામાં આવી છે. ત્યા2બાદ ફોર્મ સ્વીકા2વામાં આવશે નહિ.

Read About Weather here

આ ગોપી-કિશન સ્પર્ધામાં ગ્રુપ-એ તથા ગ્રુપ-બી એમ અલગ-અલગ ગ્રુપમાં ભાગ લેના2 બાળકો વચ્ચેથી વિવિધ પાસાઓને ધ્યાનમાં 2ાખીને જજો દ્વા2ા માર્કીંગ ક2ીને પસંદગી ક2વામાં અપાશે. પસંદગી પામેલા વિજેતા બાળકોને એ અને બી ગ્રુપવાઈઝ અલગ-અલગ કેટેગ2ીમાં પ્રોત્સાહક ઈનામોથી અપાશે. વિજેતા ઉપ2ાંત પ્રોત્સાહક ઈનામો આપીને બાળકોનો ઉત્સાહ જળવાઈ 2હે તે પ્રકા2નું આયોજન ક2વામાં આવેલ છે.વધુ માહિતી માટે ગોપી-કિશન સ્પર્ધાના ઈન્ચાર્જ સુશીલભાઈ પાંભ2 98792 16747 તથા મેહુલભાઈ જોશી 9429પ 00829 નો સંપર્ક ક2વો. તેમ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here