ગેસ્ફોર્ડ ચેસ કબલ અને ધરતી હોન્ડાના સહયોગી ચેસ ટુર્નામેન્ટ સંપન્ન

ગેસ્ફોર્ડ ચેસ કબલ અને ધરતી હોન્ડાના સહયોગી ચેસ ટુર્નામેન્ટ સંપન્ન
ગેસ્ફોર્ડ ચેસ કબલ અને ધરતી હોન્ડાના સહયોગી ચેસ ટુર્નામેન્ટ સંપન્ન
રાજકોટ ખાતે તા.30-7 ને રવિવારના રોજ રાજકુંવરબા લેડીઝ ખાતે ઓપન સૌરાષ્ટ્ર ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કુલ 135 જેટલા ખેલાડીઓએ ભાગ લીધેલ. બપોરનું ભોજન તમામ ખેલાડીઓને આપવામાં આવેલ.

Visit Saurashtra Kranti Homepage here

આ કાર્યક્રમમાં ધારાસભ્ય રાજકોટ રમેશભાઈ ટીલારા,કોપોરેટર નિતેષભાઈ જલુ,જીતુભાઈ સેલારા, અર્જુનભાઈ પટેલ,જીમ્મીભાઈ દક્ષીણી,ધરતી હોન્ડાના દિનેશભાઈ, કિશોરસિંહ જેઠવા,વિશાલ સોલંકી વગેરે ઉપસ્થિત રહ્યાા હતા.આ ટુર્નામેન્ટને સફળ બનાવવા કિશોરસિંહ જેઠવા સેક્રેટરી,વિશાલ સોલંકી પ્રમુખ,મહેશ ચૌહાણ તથા ગેસ્ફોર્ડ ચેસ કલબના તમામ સભ્યો દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન કિશોરસિંહ જેઠવા તરફથી કરવામાં આવેલ.

Read About Weather here

ભાગ લેનાર દરેક ખેલાડીઓને ચેસ સેટ 50% કિંમતમાં ગેસ્ફોર્ડ કલબ તરફથી આપવામાં આવેલ વિજેતા 1 થી 10 ખેલાડી પરમાર દિપ,ત્રિવેદી ગૌરવ, ભટ્ટ મુકેશભાઈ,વોરા માધવ,ચાવડા મનુભાઈ,મુકેશભાઈ, લાડાણી હર્ષ, જેઠવા કિશોરસિંહ.તા.20-8 ને રવિવારના ગેસ્ફોર્ડ ચેસ કબલ દ્વારા આજ સ્થળ પર ફરીથી ટુર્નામેન્ટ રમાડવામાં આવનાર છે. તેમ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here