ગારીયાધાર:ગેસ સિલિન્ડર લિંક થતા આગ લાગવાથી ચાર વ્યક્તિઓ દાઝયા

ગારીયાધાર:ગેસ સિલિન્ડર લિંક થતા આગ લાગવાથી ચાર વ્યક્તિઓ દાઝયા
ગારીયાધાર:ગેસ સિલિન્ડર લિંક થતા આગ લાગવાથી ચાર વ્યક્તિઓ દાઝયા
ગારીયાધારમાં ગેસ સિલિન્ડર લિંક થવાની ઘટના સામે આવી છે . ગારીયાધારના મફતપરા વિસ્તારમાં રહેતા લીલીબેન ખસીયા જેઓને ઘરે નવો ગેસ સિલિન્ડર આવતા ચાલુ કરતાં અચાનક લિંક થતાં આગ લાગી હતી. ગેસ સિલિન્ડર લિંક થતા આગ લાગવાથી ચાર વ્યક્તિઓ દાઝયા હતા .

Visit Saurashtra Kranti Homepage here

ઇન્ડીયન ગેસ એજન્સીમાં નોકરી કરતાં  વ્યક્તિને  જાણ કરવામાં આવી હતી . ગેસ સિલિન્ડર ચાલું ન થતાં એજન્સીમાં જાણ કરતાં એક વ્યક્તિ એજન્સીમાંથી આવ્યો હતો  પરંતુ ગેસ સિલિન્ડર નવાં હોવાથી ગેસ સિલિન્ડરની નોજલમા એર હોય તે એર કાઢતા અચાનક  લાગી જતા ચાર વક્તિ ગંભીર રીતે દાઝી જતાં ચારેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સામુહિક આરોગ્ય કેન્દ્ર ગારીયાધાર ખાતે ખસેડવામાં આવ્યા હતા.

Read National News : Click Here

જો કે સદનસીબે આ દુર્ઘટનામાં  જાનહાની ટળી છે. ઘટનાની જાણ થતાં ગારીયાધાર ઇન્ડિયન ગેસ એજન્સી માલિક તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા વિમા પોલીસી માટે આગળની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here