કેન્દ્રીય સંચાર બ્યુરોના નવા ડાયરેક્ટર તરીકે ધીરેન્દ્ર ઓઝાની નિમણુંક

કેન્દ્રીય સંચાર બ્યુરોના નવા ડાયરેક્ટર તરીકે ધીરેન્દ્ર ઓઝાની નિમણુંક
કેન્દ્રીય સંચાર બ્યુરોના નવા ડાયરેક્ટર તરીકે ધીરેન્દ્ર ઓઝાની નિમણુંક
ભુપેન્દ્ર કૈંથોલાને આરએનઆઈ નવી દિલ્લીના પ્રેસ રજીસ્ટાર જયારે મનીષ દેસાઈ પીઆઈબી નવી દિલ્લીના ડાયરેકટર જનરલ તરીકે નિયુકત: આ બદલીઓ 1 સપ્ટેમ્બર, 2023થી લાગુ થશે.
ભારતીય માહિતી સેવાના વરિષ્ઠ અધિકારી મનીષ દેસાઈને બુધવારે પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોના પ્રિન્સિપલ ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. મનિશ દેસાઈ (1989 બેચ) સરકારના મુખ્ય પ્રવક્તા પણ હશે. તેઓ આજે નિવૃત્ત થતા રાજેશ મલ્હોત્રા પાસેથી ચાર્જ સંભાળશે.

Visit Saurashtra Kranti Homepage here

ઉપરાંત આરએનઆઈમાં પ્રેસ રજિસ્ટ્રાર ધીરેન્દ્ર ઓઝાને સેન્ટ્રલ બ્યુરો ઓફ કોમ્યુનિકેશન્સના ડાયરેક્ટર જનરલ બનાવવામાં આવ્યા છે. તેમજ સરકારે વરિષ્ઠ ભારતીય માહિતી સેવા અધિકારી ભૂપેન્દ્ર કૈંથોલાને આરએનઆઈ પ્રેસ રજિસ્ટ્રાર તરીકે નિયુક્ત કર્યા છે.હાલમાં, આરએનઆઈમાં પ્રેસ રજિસ્ટ્રાર ધીરેન્દ્ર ઓઝાને સેન્ટ્રલ બ્યુરો ઓફ કોમ્યુનિકેશન્સના ડાયરેક્ટર જનરલ બનાવવામાં આવ્યા છે. આ પહેલા તેઓ આરએનઆઇ, નવી દિલ્હીમાં પ્રેસ રજિસ્ટ્રારની પોસ્ટ સંભાળતા હતા. ઓઝા પાસે એનએમડબ્લ્યુ અને ઈએમએમસી વધારાનો હવાલો પણ રહેશે. મળતી માહિતી મુજબ, ધીરેન્દ્ર ઓઝાની એક ઈમાનદાર અધિકારીની ઇમેજ રહી છે અને તે ખૂબ જ મિલનસાર સ્વભાવના પણ છે.

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here