ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજ રાજકોટની કારોબારીની ચૂંટણી તથા સાધારણ સભાનો કાર્યક્રમ જાહેર 

 ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજ રાજકોટની કારોબારીની ચૂંટણી તથા સાધારણ સભાનો કાર્યક્રમ જાહેર 
 ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજ રાજકોટની કારોબારીની ચૂંટણી તથા સાધારણ સભાનો કાર્યક્રમ જાહેર 
ઔદીચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજ-રાજકોટ ટ્રસ્ટનાં કારોબારી સભ્યોનો ચૂંટણી કાર્યક્રમ તથા સાધારણ સભાનો કાર્યક્રમ જાહેર ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજ રાજકોટની કારોબારીની ચૂંટણી 2023 જાહેર કરાયો છે. આ ચૂંટણી 2023 થી 2026 ના ટર્મ માટેની છે. જેમાં ટ્રસ્ટના તા.2/07/2023 સુધીમાં નોંધાયેલ આજીવન સભ્યો ચૂંટણી પ્રક્રિયામાં સામેલ થઇ શકશે.

Visit Saurashtra Kranti Homepage here

જ્ઞાતિની સાધારણસભા તથા ચૂંટણી પ્રક્રિયા હળવદ બ્રાહ્મણ બોર્ડિંગ, એસ્ટ્રોન ચોક, ડો.નિતીન ટોળીયા હોસ્પિટલ સામે, રાજકોટ ખાતે તા.6/8/2023, રવિવાર,બપોરે 2:30 થી 5:00 કલાકે યોજવામાં આવેલ છે.ઔદિચ્ય સહસ્ત્ર ચીભડીયા બ્રહ્મસમાજ રાજકોટની આગામી સાધારણસભા અને ચૂંટણી કાર્યક્રમની માહિતી ટ્રસ્ટના પ્રમુખ પ્રફુલભાઇ જોષી તથા ટ્રસ્ટના મહામંત્રી હરેશભાઇ ઠાકર જહેમત ઉઠાવી રહ્યા છે.

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here