દિલ્હીના સંસદ ભવન ખાતે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડજી સાથે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી.આ તકે ગુજરાતથી પધારેલા ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડજી સાથે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ ધારાસભ્યોનો પરિચય કરાવ્યો હતો અને ગુજરાતની વિકાસ યાત્રા અંગે ચર્ચા કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here