આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં ગઈકાલે મધરાત્રે 5.8ની તીવ્રતાના આંચકા : એક વર્ષમાં દ્વીપ સમૂહમાં ત્રીજો ભૂકંપ

ભારતના આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં મધરાત્રે ભૂકંપના જોરદાર ઝટકા આવ્યા હતા, જેની તીવ્રતા 5.8ની માપવામાં આવી હતી. આ અંગેની વિગત મુજબ ભારતના આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં ગઈકાલે મધરાત્રે 5.8ની તીવ્રતાના આંચકા આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી (એનસીએસ)એ જણાવ્યું હતું કે દ્વીપ (ટાપુ) પર ભૂકંપનું કેન્દ્ર 69 કિલોમીટરની ઉંડાઈએ હતું. આ ભૂકંપની જાનમાલને નુકસાનીના કોઈ વાવડ નથી.
ઉલ્લેખનીય છે કે, આંદામાન-નિકોબાર દ્વીપ સમૂહમાં આ વર્ષે ત્રીજો ભૂકંપ આવ્યો છે. આ પહેલા 9 જુલાઈએ કેમ્પેબલ ખાડીના દક્ષિણ-પુર્વમાં 5.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here