૨૦૨૪માં ભારતમાં એક પણ ગ્રહણ જોવા નહીં મળે

૨૦૨૪માં ભારતમાં એક પણ ગ્રહણ જોવા નહીં મળે
૨૦૨૪માં ભારતમાં એક પણ ગ્રહણ જોવા નહીં મળે
 આવનારા વર્ષ દેશ માટે ગ્રહણ રહેશે નહીં. બીજી બાજુ ૨૦૨૪માં વિશ્વમાં ત્રણ ગ્રહણ રહેશે. તેમાંથીᅠખગ્રાસ સૂર્યગ્રહણ અને ખંડગ્રાસ ચંદ્રગ્રહણ રહેશે. ત્રણેય ગ્રહણ ભારતમાં જોવા નહીં મળે.

Visit Saurashtra Kranti Homepage here

એ જ રીતે આવતા વર્ષે સંપૂર્ણ ૩૬૬ દિવસ ગ્રહણના દોષથી મુક્‍ત રહેશે. આવતા વર્ષે લિપ યર થવાથી ફેબ્રુઆરી પણ ૨૯ દિવસનો હશે. એટલે કે વર્ષમાᅠએક દિવસ વધુ રહેશે.પંચાંગ જયોતિષાચાર્ય પંડિત વિનોદ ગૌતમનું કહેવું છે કે અગાઉ ૨૦૨૧માં બે અને ૨૦૧૪માં ચાર ગ્રહણ થયા હતા. જે ભારતમાં જોવા નહીં મળે. ત્‍યારબાદ ૨૦૨૬માંᅠપણ આવો યોગ બનશે જયારેᅠ૨૦૨૬ બાદ ૨૦૫૦ સુધી દર વર્ષે એક ગ્રહણ તો ભારતમાં દેખાય જ છે.ᅠપંડિત રામનારાયણᅠઆચાર્યનું કહેવું છે કે ગ્રહણ દ્રશ્‍ય પર્વ હોય છે. તે જયાંᅠજોવા મળે છે ત્‍યાં જ તેનું સૂતક માનવામાં આવે છે. ગ્રહણ સંક્રમણનો કાળ હોય છે. આવતા વર્ષે ભારત ગ્રહણથી મુક્‍ત રહેશે. તેથી ગ્રહણનુંᅠસૂતક માન્‍ય રહેશે.

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here