રાજકોટ:ધર્મેન્દ્ર રોડ,લાખાજીરાજ રોડને રોશનીનો શણગાર:મેયર નયનાબેન પેઢડીયા હસ્તે ઉદ્ઘાટન

રાજકોટ:ધર્મેન્દ્ર રોડ,લાખાજીરાજ રોડને રોશનીનો શણગાર:મેયર નયનાબેન પેઢડીયા હસ્તે ઉદ્ઘાટન
રાજકોટ:ધર્મેન્દ્ર રોડ,લાખાજીરાજ રોડને રોશનીનો શણગાર:મેયર નયનાબેન પેઢડીયા હસ્તે ઉદ્ઘાટન
દિવાળીને હવે 12 દિવસ બાકી રહ્યા છે. પરંતુ તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દિવાળીના પર્વને લઈ બજારોને પણ દુલ્હનની જેમ શણગારી દેવાય છે. લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ, કડીયા નવલાઈન, ઘીકાંટા રોડને, રોડને રોશનીથી શણગારવામાં આવ્યો છે. ગઈકાલે સાંજે મેયર, સાંસદસભ્યના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here


રાજકોટની જુની અને મુખ્ય ગણાતી બજાર એટલે લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ અને ગુંદાવાડી કોઈપણ તહેવાર હોય આ રોડ પર લોકોની ભીડ જોવા જ મળે છે. આગામી દિવસોમાં હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર દિવાળીનો પર્વ આવી રહ્યો છે. આ તહેવારને ઉજવવા લોકોમાં ભારે ઉત્સુકતા હોય છે. વેપારીઓ પણ તૈયારીઓ કરી રાખે છે.દિવાળી નજીક આવતા લોકો ઘરની વસ્તુની ખરીદી કરે છે. જેને પગલે બજારમાં પણ હીલચાલ જોવા મળે છે. રાજકોટની જુની અને મોટી બજારો લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ, ઘીકાંટા રોડ પર લોકો ખરીદી માટે ઉમટી પડે છે. લોકો ખરીદીની સાથે બજારની રોશની જોવા પણ ઉમટી પડે છે. આથી દર વર્ષે આ બજારોને સપ્તાહ પૂર્વે રોશનીથી શણગારવામાં આવે છે.

ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, રાજકોટ કલોથ હોલસેલ મર્ચન્ટ એસો. રેડીમેઈડ ગારમેન્ટ રીટેઈલ વેપારી એસો. દ્વારા આ રોશની કરવામાં આવી છે. ગઈકાલે સાંજે મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન જયમીન ઠાકર, રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા, શહેર પોલીસ કમિશ્ર્નર રાજુ ભાર્ગવના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ તકે 150થી વધુ વેપારીઓ હાજર રહ્યા હતા.દિવાળી માટે ઘરને સજાવવા અનેક વસ્તુ ખરીદે તોરણથી લઈ નવા કપડા સહિતની તમામ વસ્તુઓ આ રોડ પર મળી જાય છે. તેમજ જુની બજાર હોવાથી સૌથી વધુ દુકાનો આ રોડ પર આવેલી છે. આ પર્વને લઈ રોડ શણગારવામાં આવે તો લોકો ઉત્સાહ પૂર્વક ખરીદી કરવા આવે છે. 2500થી વધુ વેપારીઓને ફાયદો થાય છે.


દિવાળીને હવે 12 દિવસ બાકી રહ્યા છે. પરંતુ તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દિવાળીના પર્વને લઈ બજારોને પણ દુલ્હનની જેમ શણગારી દેવાય છે. લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ, કડીયા નવલાઈન, ઘીકાંટા રોડને, રોડને રોશનીથી શણગારવામાં આવ્યો છે. ગઈકાલે સાંજે મેયર, સાંસદસભ્યના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.રાજકોટની જુની અને મુખ્ય ગણાતી બજાર એટલે લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ અને ગુંદાવાડી કોઈપણ તહેવાર હોય આ રોડ પર લોકોની ભીડ જોવા જ મળે છે. આગામી દિવસોમાં હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર દિવાળીનો પર્વ આવી રહ્યો છે. આ તહેવારને ઉજવવા લોકોમાં ભારે ઉત્સુકતા હોય છે. વેપારીઓ પણ તૈયારીઓ કરી રાખે છે.

Read National News : Click Here


દિવાળી નજીક આવતા લોકો ઘરની વસ્તુની ખરીદી કરે છે. જેને પગલે બજારમાં પણ હીલચાલ જોવા મળે છે. રાજકોટની જુની અને મોટી બજારો લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ, ઘીકાંટા રોડ પર લોકો ખરીદી માટે ઉમટી પડે છે. લોકો ખરીદીની સાથે બજારની રોશની જોવા પણ ઉમટી પડે છે. આથી દર વર્ષે આ બજારોને સપ્તાહ પૂર્વે રોશનીથી શણગારવામાં આવે છે.ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, રાજકોટ કલોથ હોલસેલ મર્ચન્ટ એસો. રેડીમેઈડ ગારમેન્ટ રીટેઈલ વેપારી એસો. દ્વારા આ રોશની કરવામાં આવી છે. ગઈકાલે સાંજે મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન જયમીન ઠાકર, રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા, શહેર પોલીસ કમિશ્ર્નર રાજુ ભાર્ગવના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ તકે 150થી વધુ વેપારીઓ હાજર રહ્યા હતા.

દિવાળીને હવે 12 દિવસ જ બાકી રહ્યા છે. ત્યારે લોકો સવારે અને સાંજે ખરીદી માટે ઉમટી પડે છે. વેપારીઓને આશા છે કે વધુને વધુ લોકો ખરીદી માટે આવે અને બજારની રોશનીને નિહાળે. આગામી દિવસોમાં હજારોની સંખ્યામાં લોકો બજારમાં ઉમટશે. સમગ્ર આયોજન ધર્મેન્દ્ર રોડ વેપારી એસોસીએશનના પ્રમુખ પ્રણંદભાઈ કલ્યાણી, લાખાજીરાજ રોડ, વેપારી એસોસીએશનના પ્રમુખ મહેશ મહેતા, રાજકોટ હોલસેલ મરચન્ટ એસોસીએશનના પ્રમુખ હિતેશ અનડકટ, રેડીમેઈડ ગારમેન્ટ વેપારી એસો.ના પ્રમુખ જયેશભાઈ ધામેચા દ્વારા કરવામાં આવ્યું છે. દર વર્ષ 10 દિવસ રોશની કરવામાં આવે છે. પરતુ આ વર્ષે 15 દિવસની રોશની કરવામાં આવી છે. દિવાળીના પર્વ સુધી લોકો આ રોશનીનો નજારો નિહાળી શકશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here