આજે ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક

આજે ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક
આજે ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક
દિવાળીના તહેવારો બાદ આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળશે. આજે ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. વિગતો મુજબ આ બેઠકમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈને સમીક્ષા થશે.

Visit Saurashtra Kranti Homepage here

આ સાથે આગામી મહત્વના પ્રોજેક્ટ પર કેબિનેટમાં સમીક્ષા થશે. આ તરફ આજની આ કેબિનેટ બેઠકમાં ચૂંટણીલક્ષી તથા સરકારના કાર્યક્રમો પર ચર્ચા થશે. ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. દિવાળીના તહેવારો બાદ આજે મળનારી આ કેબિનેટ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. વિગતો મુજબ લોકસભા ચૂંટણી પહેલા આવતા બજેટ સંદર્ભે અને આગામી ચૂંટણીલક્ષી તથા સરકારના કાર્યક્રમો પર ચર્ચા થશે.

Read National News : Click Here

આ સાથે CMના વિદેશ પ્રવાસને લઈ રાજ્યમાં મહત્વના મુદ્દા પર માર્ગદર્શન આપશે.વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ અને આગામી મહત્વના પ્રોજેક્ટ પર કેબિનેટમાં સમીક્ષા થશે.ગાંધીનગર આજે કેબિનેટની બેઠક CMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકવાયબ્રન્ટ ગુજરાત સમિટની થશે.. ચર્ચામહત્વના પ્રોજેક્ટ પર કેબિનેટમાં સમીક્ષા થશેચૂંટણીલક્ષી તથા સરકારના કાર્યક્રમો પર થશે ચર્ચા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here