અમદાવાદમાં ત્રિદિવસીય ઇન્ટરનેશનલ લેબોરેટરી પ્રદર્શનનો પ્રારંભ

અમદાવાદમાં ત્રિદિવસીય ઇન્ટરનેશનલ લેબોરેટરી પ્રદર્શનનો પ્રારંભ
અમદાવાદમાં ત્રિદિવસીય ઇન્ટરનેશનલ લેબોરેટરી પ્રદર્શનનો પ્રારંભ
એશિયા લાબેકસ દ્વારા લેબોરેટરી, સાયન્ટિફિક, એનાલિટીકલ, રિસર્ચ, ડાયગ્નોસ્ટિક અને બાયોટેકનોલોજી ઇન્સ્ટ્રુમેન્ટ્સ, કેમિકલ્સ અને કન્ઝયુમેબલ્સ પરનું સૌથી મોટું ઈન્ટરનેશનલ લેબોરેટરી પ્રદર્શનઙ્ગ અને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

આ પ્રદર્શન અનેઙ્ગ સેમિનાર ગાંધીનગરમાં આવેલા હેલિપેડ એકિઝબિશન સેન્ટર ખાતે ૦૫ થી ૦૭ ઓકટોબર-૨૦૨૩ દરમિયાનઙ્ગ યોજાશે.આ શોનો ઉદ્દેશ વિવિધ લેબોરેટરી ઇન્ડસ્ટ્રીમાંથી ટ્રેડ બાયર્સ અને ડિસિશન મેકર્સને એક સાથે લાવવાનો છે. આ શોમાં ખાસ કરીનેઙ્ગ ફોકસ એરિયા અને સહભાગીઓની પ્રોફાઇલ મુખ્યત્વે એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્શન, ક્રોમેટોગ્રાફી અને સ્પેકટ્રોસ્કોપી, બાયોટેકનોલોજી, લેબોરેટરી ટેકનોલોજી, લાઈફ સાયન્સ, લેબોરેટરી કોન્સ્યુમેબલ્સ અને કેમિકલ્સ, મોલેકયુલર અને કિલનિકલ ડાયગ્નોસ્ટિકસ, નેનોટેકનોલોજી, ટેસ્ટિંગ અને માપન, ફિલ્ટરેશન અને એજયુકેશનલ લેબોરેટરી ઇન્સ્ટ્રુમેન્ટેશન, લેબોરેટરી લેબોરેટરી, લેબોરેટરી ઇન્સ્ટ્રુમેન્ટેશનનો સમાવેશ થાય છે.પ્રેરણાદાયી વકતાઓ અને ઉદ્યોગ નિષ્ણાતોને સાંભળવા અને મળવા માટે લેબોટિકા સેમિનાર શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે.ઙ્ગ સેમિનારની થીમઙ્ગ ‘સાયન્સ મીટ ઈન્ડસ્ટ્રીઃ બ્રિજિંગ ધ ગેપ બીટવીન રિસર્ચ એન્ડ એપ્લીકેશન’ છે.

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here