સુરત:નર્સિંગ કર્મચારીઓનું વિવિધ માંગણી સાથે વિરોધ પ્રદર્શન

સુરત:નર્સિંગ કર્મચારીઓનું વિવિધ માંગણી સાથે વિરોધ પ્રદર્શન
સુરત:નર્સિંગ કર્મચારીઓનું વિવિધ માંગણી સાથે વિરોધ પ્રદર્શન
સુરત શહેરમાં નર્સિંગ કર્મચારીઓએ વિવિધ પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. આ વિરોધ પ્રદર્શનમાં શહેરના 500 નર્સિંગ કર્મચારીઓ જોડાયા છે. મહાનગર પાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર અને મસ્કતી હોસ્પિટલ તેમજ શહેરના તમામ આરોગ્ય કેન્દ્રોના તમામ નર્સિંગ કર્મચારીઓનો વિરોધ કરી રહ્યાં છે.

Visit Saurashtra Kranti Homepage here

કર્મચારીઓ દ્વારા સુરત મ્યુનિસિપલ કમિશનર અને કોલેજ ડિનને આવેદન આપવામાં આવશે.વિરોધ પ્રદર્શન કરી રહેલા કર્મચારીઓ દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં ભગવાન શ્રી રામ અને હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવી રહ્યાં છે. સદબુદ્ધી ભગવાન આપે તેવા હેતુથી કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અનોખા વિરોધની સાથે કર્મચારીઓ દ્વારા આવેદનપત્રમાં પોતાની માંગણીઓ રજૂ કરવામાં આવી છે.સુરત શહેરમાં નર્સિંગ કર્મચારીઓએ વિવિધ પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. આ વિરોધ પ્રદર્શનમાં શહેરના 500 નર્સિંગ કર્મચારીઓ જોડાયા છે.

Read National News : Click Here

મહાનગર પાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર અને મસ્કતી હોસ્પિટલ તેમજ શહેરના તમામ આરોગ્ય કેન્દ્રોના તમામ નર્સિંગ કર્મચારીઓનો વિરોધ કરી રહ્યાં છે. કર્મચારીઓ દ્વારા સુરત મ્યુનિસિપલ કમિશનર અને કોલેજ ડિનને આવેદન આપવામાં આવશે.વિરોધ પ્રદર્શન કરી રહેલા કર્મચારીઓ દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં ભગવાન શ્રી રામ અને હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવી રહ્યાં છે. સદબુદ્ધી ભગવાન આપે તેવા હેતુથી કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અનોખા વિરોધની સાથે કર્મચારીઓ દ્વારા આવેદનપત્રમાં પોતાની માંગણીઓ રજૂ કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here