રાજકોટ:રેલનગરમાં રૂ.૨.૫૩ કરોડના ખર્ચે ડામર રોડ બનશે,ગાયકવાડીમાં પુલનુ ખાતમુહુર્ત

રાજકોટ:રેલનગરમાં રૂ.૨.૫૩ કરોડના ખર્ચે ડામર રોડ બનશે,ગાયકવાડીમાં પુલનુ ખાતમુહુર્ત
રાજકોટ:રેલનગરમાં રૂ.૨.૫૩ કરોડના ખર્ચે ડામર રોડ બનશે,ગાયકવાડીમાં પુલનુ ખાતમુહુર્ત
શહેરના વોર્ડ નં.૩ રેલનગર વિસ્‍તારમાં અંદાજીત રૂ.૨.૫૩ કરોડના ખર્ચે કોપર ગ્રીન સીટી પાસે ડામર રોડ અને ૩-ગાયકવાડીમાં નવા પુલનુ ખાતમુહુર્ત ધારાસભ્‍યશ્રી ઉદયભાઈ કાનગડ તથા પદાધિકારીશ્રીઓના વરદ હસ્‍તે કરવામાં આવ્‍યો છે.

Visit Saurashtra Kranti Homepage here

આ પ્રસંગે મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા, બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, વોર્ડ નં.૩ના કોર્પોરેટર બાબુભાઈ ઉધરેજા, કુસુમબેન ટેકવાણી, અલ્‍પાબેન દવે, વોર્ડ પ્રભારી પુર્વેશભાઈ ભટ્ટ, વોર્ડ પ્રમુખ હેમુભાઈ પરમાર, વોર્ડ મહામંત્રી અભયભાઈ નાંઢા, ડાઙ્ઘ. હેમંત અમૃતિયા, શિક્ષણ સમિતિ સભ્‍ય હિતેશભાઈ રાવલ, સુનીલભાઈ ટેકવાણી, દીપકભાઈ દવે, મનોહરસિંહ ગોહિલ, દાનાભાઈ કુંગશીયા, જીતુભાઈ કુંગશીયા, બળદેવસિંહ ગોહિલ, શૈલેષભાઈ જેઠવા, ધનશ્‍યામસિંહ સોઢા, ગફારભાઈ કુરેશી, હિતુભા જાડેજા, પ્રશાંતભાઈ અમુતિયા, બાબુભાઈ પરેશા, અમુભાઈ રાઠોડ, જનકભાઈ રવેશીયા, તેજસભાઈ રાઠોડ, પ્રવિણભાઈ સોઢા, મહિપાલસિંહ ડોડીયા, દેવ ગોસ્‍વામી, રાજવીરસિંહ વાધેલા, મહિપાલસિંહ ઝાલા, ભીખુભાઈ ભાટીયા, ચંદ્રેશભાઈ ટેકવાણી, હિતેષભાઈ, કરણભાઈ, ઈલાબેન પડીયા, દક્ષાબેન વાધેલા, હિનાબા ગોહિલ, પલ્લવીબેન જોષી, નયનાબેન, કુપાલીબા ઝાલા, નેહાબેન, રક્ષાબા જાડેજા તથા લતાવાસીઓ ઉપસ્‍થિત રહેલ.

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here