રાજકોટ:ખંઢેરી સ્ટેડિયમમાં ચક્રવાત ત્રાટકયું છાપરા,મીડિયા બોકસનો કચ્ચરઘાણ

રાજકોટ:ખંઢેરી સ્ટેડિયમમાં ચક્રવાત ત્રાટકયું છાપરા,મીડિયા બોકસનો કચ્ચરઘાણ
રાજકોટ:ખંઢેરી સ્ટેડિયમમાં ચક્રવાત ત્રાટકયું છાપરા,મીડિયા બોકસનો કચ્ચરઘાણ
રાજકોટ નજીક ખંઢેરી આસપાસ આજે સવારે ફૂંકાયેલ ચક્રવાત સાથે માવઠાના કારણે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સ્ટેડિયમમાં છાપરા, કાચના ગ્લાસ તૂટી ગયા હતા. તેના કારણે કુચ બિહારી ટ્રોફીનો મેચ રદ કરવો પડયો છે.

Visit Saurashtra Kranti Homepage here

જયારે જામનગર હાઈવે ઉપર પડધરી સુધી તોફાની પવનના કારણે હોર્ડિગ્સ-બોર્ડ, ઝૂંપડાના છાપરા ઉડયાના અહેવાલ મળી રહ્યા છે. ક્રિકેટ એસોસિએશનના સતાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે સવારે અચાનક કમોસમી માવઠા સાથે ચક્રવાત ત્રાટકતા ખંઢેરી સ્ટેડિયમમાં મીડિયા બોકસના કાચના ગ્લાસ, ટીવી, ફર્નિચર તૂટી પડયા છે. આ ઉપરાંત પ્રેક્ષકો માટે બેઠક વ્યવસ્થા ઉપર લગાવવામાં આવેલા છાપરા હવામાં .ભા હતા. અનેક જગ્યાએ મેદાનની પેનલને નુકસાન થયું છે.

Read National News : Click Here

ચક્રવાતના કારણે લોખંડના શટર પણ વળી ગયા હતા. હોર્ડિગ્સ, ખૂરશી તૂટી ગયા હતા. ખંઢેરી સ્ટેડિયમમાં આજે કુચ બિહારી ટ્રોફીનો સૌરાષ્ટ્ર-હરિયાણા વચ્ચે ખરાખરીનો મુકાબલો હતો. આજે અંતિમ દિવસે અચાનક માવઠું ત્રાટકતા મેદ રદ કરવો પડયો છે, આ મેચમાં સૌરાષ્ટ્રની ટીમ જીત ભણી આગળ વધી રહી હતી પરંતુ કમોસમી વરસાદ વિલન બન્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here