મહિલા હોકર્સ ઝોન બનશે:ફકત મહિલા ફેરીયાઓ મહિલા માટેની ચીજવસ્‍તુઓનું જ વેચાણ કરી શકશે

મહિલા હોકર્સ ઝોન બનશે:ફકત મહિલા ફેરીયાઓ મહિલા માટેની ચીજવસ્‍તુઓનું જ વેચાણ કરી શકશે
મહિલા હોકર્સ ઝોન બનશે:ફકત મહિલા ફેરીયાઓ મહિલા માટેની ચીજવસ્‍તુઓનું જ વેચાણ કરી શકશે
મહાનગરપાલિકા દ્વારાᅠકાલાવડ રોડ પર, ઈ.એસ.આર.ની બાજુમાં નવો મહિલા હોકર્સ ઝોન શરૂ કરવામાં આવનાર છે. આ હોકર્સ ઝોનમાં ફક્‍ત મહિલા ફેરીયાઓ મહિલા માટેની ચીજ-વસ્‍તુઓનું જ વેચાણ કરી શકશે.

Visit Saurashtra Kranti Homepage here

આ હોકર્સ ઝોનના ૧૮ થડાની ફાળવણી કરવા માટે રસ ધરાવતા મહિલા ફેરીયાઓએ તા. ૧૪ થી તા. ૨૯ સપ્‍ટેમ્‍બર દરમ્‍યાન અરજી કરી શકશે ત્‍યારબાદ ડ્રોથી થડાની ફાળવણી કરવામાં આવશે.આ કામના અરજી ફોર્મ તથા શરતો દબાણ હટાવ વિભાગ, ત્રીજો માળ, રૂમ નં.૦૯, ડો. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ ખાતેથી મળી શકશે. જરૂરી આધાર પુરાવા (પાસપોર્ટ સાઇઝ ફોટો,ᅠઆધાર કાર્ડ,ᅠચુંટણી કાર્ડ,ᅠરેશન કાર્ડ અને લાઇટબીલ)ની નકલ સાથે દબાણ હટાવ વિભાગમાંᅠરજૂ કરવાના રહેશે.

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here