ભારતના કેટલાક રેલવે સ્ટેશન તેની આગવી ઓળખ ધરાવે છે. જે બીજા કરતા કાંઈક વિશેષ છે. પરંતુ આજે જેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે સ્ટેશન મહિલાઓ દ્વારા સંચાલિત છે. શું તમે જાણો છો કે આ ક્યા આવેલા છે. તો આવો જાણીએ.
ભારતમાં એવા કેટલાય રેલવે સ્ટેશન છે જેને મહિલાઓ ચલાવી રહી છે
પહેલા એક એવો સમય હતો કે મહિલાઓને કમજોર માનવામાં આવતી હતી. તેમને ઘરના કામ અને રસોઈ બનાવવા તેમજ સાફ-સફાઈ પુરતા સિમિત રાખવામાં આવતા હતા.પરંતુ હવે સમય બદલાઈ ગયો છે હાલમાં ઘણા મોટા હોદ્દા પર કામ કરી રહી છે. ભારતમાં એવા કેટલાય રેલવે સ્ટેશન છે જેને મહિલાઓ ચલાવી રહી છે. આ ઉપરાંત ત્યા સફાઈ કામદારથી લઈને સ્ટેશન માસ્તર તરીકે મહિલાઓ કામ કરી રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
મહિલાઓ સંચાલિત સ્ટેશનો
જયપુરના ગાંધીનગર ખાતે વર્ષ 2018માં ભારતનું એવું પહેલું રેલવે સ્ટેશન બન્યું હતું કે જ્યા દરેક જગ્યા પર મહિલાઓ કામ કરે છે. સ્ટેશન પર દરરોજ 7000 લોકો આવે છે.
માટુંગા રેલવે સ્ટેશન
>મુંબઈનું માટુંગામાં આવેલું રેલવે સ્ટેશન પણ મહિલાઓ દ્વારા સંચાલિત છે. એક માહિતી પ્રમાણે આ સ્ટેશનનું નામ લિમકા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આવી ગયું છે.
>મહારાષ્ટ્રના નાગપુર અને અજની રેલવે સ્ટેશનની વચ્ચે આવેલુ આ સ્ટેશનની વચ્ચે માત્ર 3 કિલોમીટરનું અંતર છે. અહી પણ માત્ર મહિલાઓ જ કામ કરે છે. જેને અજની રેલવે સ્ટેશન કહેવામાં આવે છે.
Read Saurashtra Kranti E-Paper here
>અમદાવાદના મણીનગર વિસ્તારમાં આવેલ રેલવે સ્ટેશનમાં પણ મહિલાઓ કામ કરે છે. જો કે આ રેલવે સ્ટેશન પ્રમાણમાં ઘણુ નાનું છે.
>આંધ્રપ્રદેશના ચંદ્રગિરિ રેલવે સ્ટેશન આવેલું છે. આ સ્ટેશનમા પણ સફાઈ કામદારથી સ્ટેશન માસ્તર સુધી દરેક જગ્યા પર મહિલાઓ કામ કરે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here