ઇડીના ઇન્ચાર્જ ડાયરેક્ટર તરીકે રાહુલ નવીનની નિયુક્તિ

ઇડીના ઇન્ચાર્જ ડાયરેક્ટર તરીકે રાહુલ નવીનની નિયુક્તિ
ઇડીના ઇન્ચાર્જ ડાયરેક્ટર તરીકે રાહુલ નવીનની નિયુક્તિ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના વિશેષ નિર્દેશક રાહુલ નવીનને ઇડીના કાર્યકારી નિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાહુલ નવીન ઇડી ચીફ સંજય કુમાર મિશ્રાનું સ્થાન લેશે જેમનો કાર્યકાળ આજે એટલે કે 15 સપ્ટેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

કેન્દ્રએ શુક્રવારે સ્પેશિયલ ડાયરેક્ટર રાહુલ નવીનને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના ઈન્ચાર્જ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે જ્યાં સુધી નિયમિત ડિરેક્ટરનું નામ જાહેર ન થાય અથવા આગળના આદેશો ન થાય ત્યાં સુધી, એક સત્તાવાર આદેશમાં જણાવાયું છે.1993 બેચના આઈઆરએસ અધિકારી રાહુલ નવીને 1984 બેચના આઈઆરએસ અધિકારી સંજય કુમાર મિશ્રાના સ્થાને ઇડીના કાર્યકારી નિર્દેશક તરીકેનો ચાર્જ સંભાળ્યો છે.

Read Saurashtra Kranti E-Paper here

તેમની નિમણૂક સાથે, નવીન કેન્દ્રીય તપાસ એજન્સીના સૌથી વરિષ્ઠ અધિકારી બની ગયા છે. નવીન ઇડી હેડક્વાર્ટરના ચીફ વિજિલન્સ ઓફિસર તરીકે પણ કામ કરી ચૂક્યા છે. સુપ્રીમ કોર્ટે સેવા વિસ્તરણને ગેરકાયદેસર જાહેર કર્યું હતું.ગત જુલાઈમાં, સુપ્રીમ કોર્ટે ઇડી ચીફ સંજય મિશ્રાને 15 સપ્ટેમ્બરના રોજ રાજીનામું આપવાનો નિર્દેશ આપ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here