2017માં સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને ભારતીય સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીને પ્રપોઝ કરનાર ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટર ડેની વ્યોટે સમલૈગિક મેરેજ કરી લીધા છે.
32 વર્ષની ડેની વ્યોટે પોતાની પાર્ટનર જયોર્જિયા હોજ સાથે પરિવારની હાજરીમાં મેરેજ કર્યા હતા, જે પોતે એક મહિલા ફુટબોલ ટીમની પ્રમુખ છે. 2023માં તેમણે સગાઈ કરી હતી. ડેની વ્યોટની ક્રિકેટર અર્જુન તેંડલકર સાથે પણ સારી ફ્રેન્ડશિપ છે.
Visit Saurashtra Kranti E-paper here