ઇન્ડિયન પ્રીમિયર લીગની 31 માર્ચના રોજથી ના 16માં સિઝનની શરુઆત થવા જઇ રહી છે. પહેલી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટંસની વચ્ચે રમાવાની છે. છેલ્લા સિઝનની વિજેતા ટીમ ગુજરાત ટાઇટંસ અને મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનવાળી ચેન્નઇ સુપર કિંગ્સની વચ્ચે ઓપનિંગ જબરદસ્ત ટક્કર જોવા મળશે.
Visit Saurashtra Kranti Homepage here
મેચ પહેલા ઓપનિંગ સેરેમની યોજાશે. બીસીસીઆઈએ આ માટે ખાસ તૈયારી કરી છે, આ દરમિયાન બોલિવૂડના ઘણા સ્ટાર્સ આવી પરફોર્મ કરવાના છે. જણાવી દઈએ કે IPL એ પુષ્ટિ કરી છે કે સિંગર અરિજીત સિંહ અને અભિનેત્રી તમન્ના ભાટિયા આ ઓપનિંગ સેરેમનીમાં ભાગ લેશે. નોંધનીય છે કે એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ, રશ્મિકા મંદન્ના અને એક્ટર ટાઈગર શ્રોફ પણ જોવા મળી શકે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here