અત્‍યારથી ૩ ગણા મોટા ચિત્તા

અત્‍યારથી ૩ ગણા મોટા ચિત્તા
અત્‍યારથી ૩ ગણા મોટા ચિત્તા

ચીની વૈજ્ઞાનિકો એક પ્રાચીન ખોપરીના જીવાશમોનુ વિશ્‍લેષણ કર્યા પછી અત્‍યાર સુધની સૌથી મોટી ચિત્તા પ્રજાતિની ભાળ મેળવી છે. આ વિશાળકાય ચિત્તાઓથી ત્રણ ગણા વધારે વજન વાળો હતો એસિનોનિકસ પ્‍લીસ્‍ટોકેનિકસ નામની આ પ્રજાતિ લગભગ ૧૩ લાખ વર્ષો પહેલા ચીનમાં જંગલોમાં ફરતી હતી.

અત્‍યારથી ૩ ગણા મોટા ચિત્તા ચિત્તા

Read About Weather here

લાઇવ સાયન્‍સના રિપોર્ટ અનુસાર, રિસર્ચરોએ ચીનમાં શોધાયેલ જીવાશ્‍મોની સાથે આ અવશેષોનું વિશ્‍લેષણ કર્યુ હતું. ખોપરીની લંબાઇ, દાઢના દાંતની ઉંચાઇની સાથે ખોપરી અને કરોડને જોડનાર હાડકાની સંરચનાની પહોળાઇના આધારે  આ પ્રાણીના વજનનું અનુમાન કરાયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

ચીની વિજ્ઞાન અકાદમીના જીવાશ્‍મ વિજ્ઞાની કિંગાઓ જીિયાંગજૂનું કહેવું છે કે વિશાળકાય ચિત્તાઓની પ્રજાતિ સંભવત : મધ્‍ય- પ્‍લીસ્‍ટોસીન સંક્રમણ દરમ્‍યાન જળવાયુ પરિવર્તનના કારણે લુપ્ત થઇ હતી. તેમના દાતોની વ્‍યવસ્‍થા અને નાકની પાછળની હાડકાવાળી જગ્‍યા વર્તમાન આફ્રિકન ચિત્તાઓ સાથે મેળ ખાય છે.

  • Visit Saurashtra Kranti Homepage here
  • Read National News : Click Here
  • Visit Saurashtra Kranti Homepage here
  • Visit Saurashtra Kranti Homepage here
  • Read About Weather here