સ્થાનિક ક્ષેત્રે બેટરીનું ઉત્પાદન વધારવા સરકાર 18 હજાર કરોડ રૂપિયાનું રોકાણ:ભારત 7 વર્ષમાં 10 ગણો વધારો કરશે

સ્થાનિક ક્ષેત્રે બેટરીનું ઉત્પાદન વધારવા સરકાર 18 હજાર કરોડ રૂપિયાનું રોકાણ:ભારત 7 વર્ષમાં 10 ગણો વધારો કરશે
સ્થાનિક ક્ષેત્રે બેટરીનું ઉત્પાદન વધારવા સરકાર 18 હજાર કરોડ રૂપિયાનું રોકાણ:ભારત 7 વર્ષમાં 10 ગણો વધારો કરશે
દેશની અર્થવ્યવસ્થાને ઝડપભેર વિકસિત કરવા માટે સરકાર દરેક ક્ષેત્રને મદદ કરી રહ્યું છે ત્યારે પ્રદૂષણ ઘટાડવા માટે સરકાર ઇલેક્ટ્રોનિક વાહનોનો ઉપયોગ સતત વધારી રહ્યું છે પરંતુ વાસ્તવિકતા તો એ છે કે ઈલેક્ટ્રીક વાહનોનું ઉત્પાદન ત્યારે જ વધશે જ્યારે બેટરી ઉત્પાદન ક્ષેત્રમાં ભારત આગળ આવે.

Visit Saurashtra Kranti Homepage here

હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ ભારત અત્યારે ચાઇના સહિતના દેશો ઉપર વધુને વધુ મદાર બેટરી માટે રાખી રહ્યું છે પરંતુ સરકાર હવે આ ક્ષેત્રે પણ આત્મનિર્ભર બનવા તરફનું મક્કમ પગલું હાથ ધર્યું છે.આગામી 7 વર્ષ એટલે કે વર્ષ 2030 સુધીમાં ભારત 220 ગીગા વોટની ઉત્પાદન ક્ષમતા વધારશે. હાલની સ્થિતિમાં ભારત હત્યાના 20 ગીગા વોટ નું ઉત્પાદન કરી રહ્યું છે. આ લક્ષ્યને હસીલ કરતાની સાથે જ સ્થાનિક ક્ષેત્રે ભારતનું આદિત્ય જોવા મળશે અને ચીન ઉપરનું ભારણ પણ ઘટી જશે. ત્યારે હાલ વિશ્વના દેશો નો ઝુકાવ ભારત તરફ સતત વધી રહ્યો છે ત્યારે બેટરી ઉત્પાદન ક્ષેત્રમાં વિશ્વ ગુરુ બનતા ની સાથે જ ભારત અનેક નવા આયામો સર કરશે આ માટે સરકારે 18000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો પણ નિર્ણય લીધો છે.

દેશની અર્થવ્યવસ્થાને ઝડપભેર વિકસિત કરવા માટે સરકાર દરેક ક્ષેત્રને મદદ કરી રહ્યું છે ત્યારે પ્રદૂષણ ઘટાડવા માટે સરકાર ઇલેક્ટ્રોનિક વાહનોનો ઉપયોગ સતત વધારી રહ્યું છે પરંતુ વાસ્તવિકતા તો એ છે કે ઈલેક્ટ્રીક વાહનોનું ઉત્પાદન ત્યારે જ વધશે જ્યારે બેટરી ઉત્પાદન ક્ષેત્રમાં ભારત આગળ આવે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ ભારત અત્યારે ચાઇના સહિતના દેશો ઉપર વધુને વધુ મદાર બેટરી માટે રાખી રહ્યું છે પરંતુ સરકાર હવે આ ક્ષેત્રે પણ આત્મનિર્ભર બનવા તરફનું મક્કમ પગલું હાથ ધર્યું છે.

Read About Weather here

આગામી 7 વર્ષ એટલે કે વર્ષ 2030 સુધીમાં ભારત 220 ગીગા વોટની ઉત્પાદન ક્ષમતા વધારશે. હાલની સ્થિતિમાં ભારત હત્યાના 20 ગીગા વોટ નું ઉત્પાદન કરી રહ્યું છે. આ લક્ષ્યને હસીલ કરતાની સાથે જ સ્થાનિક ક્ષેત્રે ભારતનું આદિત્ય જોવા મળશે અને ચીન ઉપરનું ભારણ પણ ઘટી જશે. ત્યારે હાલ વિશ્વના દેશો નો ઝુકાવ ભારત તરફ સતત વધી રહ્યો છે ત્યારે બેટરી ઉત્પાદન ક્ષેત્રમાં વિશ્વ ગુરુ બનતા ની સાથે જ ભારત અનેક નવા આયામો સર કરશે આ માટે સરકારે 18000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો પણ નિર્ણય લીધો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here