રાશા થડાણીના લૂકસ
રાશા પોતાના સોશિયલ મીડિયા પર સુંદર તસવીરો શેર કરતી રહે છે. તેના આ લૂકસ ફોલો કરો, આ તમને ફ્લૉલેસ લુક આપશે.
![રવિના ટંડનની પુત્રી રાશાની સુંદરતાના દીવાના થયા ફેન્સ … રાશા](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
કેઝ્યુઅલ લુક લાગશે બેસ્ટ
ચોમાસામાં કેઝ્યુઅલ લુક ક્રિએટ કરવો હોય તો રાશાની જેમ તમે બ્લુ જીન્સ સાથે સફેદ ક્રોપ ટોપ પહેરી શકો છો.
![રવિના ટંડનની પુત્રી રાશાની સુંદરતાના દીવાના થયા ફેન્સ … રાશા](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
બાર્બી ડોલ લુક
સફેદ રંગના આ શોર્ટ ડ્રેસમાં રાશા બાર્બી ડોલ જેવી જ દેખાઈ રહી છે. પાછળ લીલીછમ જગ્યામાં કરાવેલા આ ફોટોશૂટમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.
![રવિના ટંડનની પુત્રી રાશાની સુંદરતાના દીવાના થયા ફેન્સ … રાશા](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
ઝરી વર્કનું સફેદ શરારા
રાશાનો આ લુક પ્રી-વેડિંગ ફંક્શન માટે પરફેક્ટ છે. તેણે શોર્ટ કુર્તી સાથે શરારા પહેર્યો છે, જેના પર સુંદર ગોલ્ડન એમ્બ્રોઇડરી છે.
![રવિના ટંડનની પુત્રી રાશાની સુંદરતાના દીવાના થયા ફેન્સ … રાશા](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
બોડીકોન શોર્ટ ડ્રેસ
રાશાએ સફેદ રંગનો સિમ્પલ બોડીકોન શોર્ટ ડ્રેસ પહેર્યો છે, જેમાં તે અદભૂત લાગી રહી છે. તેનો આ લુક બીચ પરફેક્ટ છે.
![રવિના ટંડનની પુત્રી રાશાની સુંદરતાના દીવાના થયા ફેન્સ … રાશા](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
Visit Saurashtra Kranti E-paper here