દાદી નીતુ કપૂરે પૌત્રીનું નામ ‘રાહા’ રાખ્યું

દાદી નીતુ કપૂરે પૌત્રીનું નામ 'રાહા' રાખ્યું
દાદી નીતુ કપૂરે પૌત્રીનું નામ 'રાહા' રાખ્યું
અભિનેત્રી આલિયા ભટ્ટ 6 નવેમ્બરના રોજ તેના પ્રથમ પુત્રીનું સ્વાગત કર્યું હતું. આલિયા હાલમાં તેના નવજાત શિશુમાં વ્યસ્ત છે. આલિયા અને રણબીર બંને બાળકીની ખાસ કાળજી લઈ રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

આલિયા ભટ્ટે પોતાની દીકરીનું નામ જાહેર કર્યું છે. આલિયા-રણબીરે તેમની પુત્રીનું નામ ‘રાહા’ રાખ્યું છે. આ નામ દાદી નીતુ કપૂરે આપ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here