ટવીટર પર સસ્પેન્ડ થઈ ગયેલા એકાઉન્ટ ફરીથી શરૂ થઈ જશે?

ટવીટર પર સસ્પેન્ડ થઈ ગયેલા એકાઉન્ટ ફરીથી શરૂ થઈ જશે?
ટવીટર પર સસ્પેન્ડ થઈ ગયેલા એકાઉન્ટ ફરીથી શરૂ થઈ જશે?
એલોન મસ્કે મતદાન બાદ પ્રતિબંધિત ટવીટર એકાઉન્ટ માટે માફીની જાહેરાત કરી છે. સમાચાર એજન્સી એએફપીએ આ જાણકારી આપી છે. મસ્કે યુઝર્સને એ વાત પર મતદાન કરવા માટે કહ્યું કે શું ટવીટરના સસ્પેન્ડેન્ડ એકાઉન્ટસને માફી આપવી જોઈએ કે નહીં ?

Visit Saurashtra Kranti Homepage here

મસ્કે 23 નવેમ્બરે એક પોલ ટવીટકર્યો હતો જેમાં તેમણે પૂછયું હતું કે શું ટવીટરને સસ્પેન્ડેડ એકાઉન્ટને માફી આપવી જોઈએ ? જો કે તેમણે કાનૂન તોડ્યો હશે અથવા ગંભીર સ્પેમમાં સંડોવણી હશે તો આ માફી આપવી જોઈએ ? આ પોલમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Read About Weather here

પોલના પરિણામ પ્રમાણે 72.4% યુઝર્સે ‘યસ’ તો 27.6% યુઝર્સે ‘નો’ ઉપર ક્લિક કર્યું હતું. પોલમાં 31 લાખ 62 હજાર 112 લોકોએ ભાગ લીધો હતો. પોલને 176.09 હજાર લોકોએ લાઈક તો 67.8 હજાર લોકોએ રિ-ટવીટ કર્યો હતો. પોલ અંગે 53 હજારથી વધુ લોકોએ રિપ્લાય કર્યો છે. પોલ બાદ મસ્કે ટવીટ કરીને કહ્યું કે આવતાં સપ્તાહથી માફી આપવાનું શરૂ કરી દેવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here