ટી-20 વર્લ્ડકપ : ટીમ ઇન્ડિયાની હવે અફઘાનીસ્તાન અને ઓસ્ટ્રેલિયા સામે ખરી પરીક્ષા થશે

ટી-20 વર્લ્ડકપ : ટીમ ઇન્ડિયાની હવે અફઘાનીસ્તાન અને ઓસ્ટ્રેલિયા સામે ખરી પરીક્ષા થશે
ટી-20 વર્લ્ડકપ : ટીમ ઇન્ડિયાની હવે અફઘાનીસ્તાન અને ઓસ્ટ્રેલિયા સામે ખરી પરીક્ષા થશે

ટી-20 વર્લ્ડ કપમાં સતત ત્રણ જીત સાથે સુપર-8માં પહોંચેલી દુનિયાની નંબર-1 ટીમ ઇન્ડિયા 1ર0નો સ્કોર પણ બનાવી શકી નથી. બોલરો માત્ર એક વખત તમામ 10 વિકેટ લઇ શકયા છે. હવે અફઘાનીસ્તાન અને ઓસ્ટ્રેલિયા સામે તેની ખરી પરીક્ષા થશે.

ટી-20 વર્લ્ડકપ : ટીમ ઇન્ડિયાની હવે અફઘાનીસ્તાન અને ઓસ્ટ્રેલિયા સામે ખરી પરીક્ષા થશે ટી-20

યશસ્વીને તક નહીં
યુવા ખેલાડી યશસ્વીને હજુ સુધી ચાન્સ મળ્યો નથી. કોહલીએ ઓપનીંગમાં અત્યાર સુધી નિરાશ કર્યા છે. આથી હવે રોહિત સાથે યશસ્વીને તક મળી શકે છે.

માત્ર બે અર્ધ સદી
ભારત માટે માત્ર કપ્તાન રોહિત શર્મા અને સુર્યકુમાર જ અર્ધ સદી કરી શકયા છે. વિરાટ કોહલી તો બે આંકડામાં પણ પહોંચી શકયો નથી અને ત્રણ ઇનિંગમાં માત્ર પાંચ રન બનાવ્યા છે.

ટી-20 વર્લ્ડકપ : ટીમ ઇન્ડિયાની હવે અફઘાનીસ્તાન અને ઓસ્ટ્રેલિયા સામે ખરી પરીક્ષા થશે ટી-20

સ્પીનરની માત્ર 9 ઓવર, 3 વિકેટ
ટીમમાં ચાર સ્પીનર છે પણ ટુર્નામેન્ટમાં ફાસ્ટ બોલરનું વર્ચસ્વી દેખાયું છે. ટીમે અત્યાર સુધી માત્ર અક્ષર (6 ઓવર) જાડેજા (3 ઓવર)ને તક આપી છે. 9 ઓવરમાં માત્ર 3 વિકેટ લઇ શકયા છે. કુલદીપ અને ચહલને તક મળી નથી.

માત્ર પંતનો દમ દેખાયો
બે વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે રમતા પંતે વિકેટ પાછળ શાનદાર પ્રદર્શન કરવા સાથે બેટથી પણ મહત્વનું યોગદાન આપ્યું છે. એક માત્ર બેટસમેન છે જેણે ત્રણે મેચમાં બે આંકડામાં સ્કોર નોંધાવ્યો છે. 48ની એવરેજથી 96 રન બનાવી ભારત તરફથી રોહિત શર્મા પહેલા હાઇએસ્ટ સ્કોલર છે.

ટી-20 વર્લ્ડકપ : ટીમ ઇન્ડિયાની હવે અફઘાનીસ્તાન અને ઓસ્ટ્રેલિયા સામે ખરી પરીક્ષા થશે ટી-20

અફઘાનિસ્તાનનો ચમત્કાર
નવા તબકકામાં ભારતનો પહેલો મુકાબલો તા. ર0 જુનના રોજ બ્રીજટાઉનમાં અફઘાનિસ્તાન સામે છે. અફઘાનના બોલરો કહેર વરસાવી રહ્યા છે. અત્યાર સુધીના ત્રણ મેચમાં તેના બોલરોએ ત્રણ ટીમોને 100 અંદર જ ઓલઆઉટ કરી છે. તેનો છેલ્લો મેચ વેસ્ટ ઇન્ડિઝ સામે છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here