Subscribe Saurashtra Kranti here
‘ખતરો કે ખિલાડી’
ટીવીમાં ખુબ પસંદ કરવામાં આવતાં રિયાલીટી શોમાં ખતરો કે ખિલાડી પણ ટોચ ઉપર રહે છે. ખતરો કે ખિલાડી શોની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. રોહિત શેટ્ટી આ શોના સફળ એન્કર તરીકે સતત સંચાલન કરતો આવ્યો છે. તેણે કહ્યું હતું કે આ રિયાલીટી શોના ચાહકોને હવે બહુ રાહ જોવી પડશે નહિ. જુન કે જુલાઇમાં શો આવી શકે તેમ છે.
Read About Weather here
આ શોની છેલ્લી સિઝનમાં અનેક સ્ટાર્સએ ભાગ લીધો હતો. જેમાં કરિશ્મા તન્ના વિજેતા બની હતી. રોહિતે ખતર કે ખિલાડીની સિઝન પાંચ, છ, આઠ, નવ અને દસમી સિઝન હોસ્ટ કરી હતી. હવે અગીયારમી સિઝનનું પણ તે સંચાલન સંભાળવાનો છે. દર વખતે આ શોનું શુટીંગ વિદેશમાં જ થાય છે. પરંતુ કોરોનાને કારણે નિર્માતાઓની મુંજવણ છે કે આ વખતે શુટીંગ માટે કયુ સ્થળ પસંદ કરવું કે જે બધા માટે સલામત રહે. રૂબીના દિલાઇક, અભિનવ શુકલા સહિતના અગિયારમી સિઝનનો ભાગ બની શકે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here