ક્યાં સિંગર પર ફેંકાઈ પાણીની બોટલો

આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી
આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી
સિંગર કૈલાશ ખેર હમ્પી તહેવારને ધ્યાનમાં રાખીને કોન્સર્ટ માટે કર્ણાટક પહોંચ્યા હતા. પરંતુ આ દરમિયાન કૈલાશ ખેરને સ્થળ પર હાજર લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો ન હતો.
ક્યાં સિંગર પર ફેંકાઈ પાણીની બોટલો સિંગર

Visit Saurashtra Kranti Homepage here

ભીડમાં હાજર લોકોએ તેમની પાસે કન્નડ ગીતની માંગણી શરૂ કરી દીધી, જેના કારણે સમગ્ર હંગામો થઈ ગયો. આ પછી ભીડ બેકાબૂ થઈ ગઈ અને તેઓએ કૈલાશ ખેર પર બોટલો ફેંકી અને તેમના પર હુમલો કર્યો. આ ઘટના જોઈને ઘટનાસ્થળે હાજર પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને હુમલાખોરને ઓળખીને તેની ધરપકડ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here