કુંડલી ભાગ્ય સીરીયલની ‘પ્રીતા’ના ફોટાઓ પર ફેન્સ ફિદા…!

કુંડલી ભાગ્ય સીરીયલની ‘પ્રીતા’
કુંડલી ભાગ્ય સીરીયલની ‘પ્રીતા’

ટીઆરપી ચાર્ટમાં પણ અક્સર કુંડલી ભાગ્યનો જલ્વો જોવા મળે છે

કુંડલી ભાગ્યની પ્રીતા (Shraddha Arya) ના અમુક ફોટોસ આ દિવસોમાં સોશ્યલ મીડિયામાં ખુબ જ ધૂમ મચાવી રહી છે. તેનો બોલ્ડ અવતાર ખૂબ જ ચર્ચાનો વિષય બની ચુક્યો છે. ટીવી જગતના સૌથી વધારે ચર્ચીત શોમાં એક એવા કુંડલી ભાગ્યને દર્શકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. ટીઆરપી ચાર્ટમાં પણ અક્સર કુંડલી ભાગ્યનો જલ્વો જોવા મળે છે.

Subscribe Saurashtra Kranti here

કુંડલી ભાગ્ય સીરીયલની ‘પ્રીતા’ના ફોટાઓ પર ફેન્સ ફિદા...! કુંડલી ભાગ્ય

જો કે, શો જ નહિ પણ તેના કિરદારો પણ દર્શકોના દિલ પર રાજ કરે છે. શો માં પ્રીતાનો લીડ કેરેક્ટર પ્લે કરી રહેલી અભિનેત્રી શ્રધ્ધા આર્યા (shraddha arya) ની પણ ફેન ફોલોવિંગ્સમાં ખૂબ જ જબરજસ્ત વધારો થયો છે. શ્રધ્ધા રીયલ લાઈફમાં ખુબ જ બોલ્ડ અને બિન્દાસ છે. અને તેના ફેન્સને તેનો આ અંદાજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

શ્રધ્ધા જયારે પણ સોશીયલ મીડીયા પર પોતાની કોઈ પણ ફોટો શેર કરે છે, તે જોત જોતામાં વાયરલ થઈ જાય છે. આ દિવસોમાં શ્રધ્ધા આર્યા ની એવી જ અમુક ફોટો છે કે જે દરેક બાજુ છવાઈ ગયા છે. આ ફોટોસ માં શ્રધ્ધા પોલ્કા ડોટ બ્લેક એન્ડ વ્હાઈટ ડ્રેસમાં જોવા મળી રહી છે. જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે. એક્ટ્રેસના ફેન્સ ને તેમનો આ લુક ખુબ જ પસંદ આવી રહ્યો છે. ઘણા યુઝર્સે કમેન્ટ કરતા તેના આ લુકના વખાણ કર્યા છે.

કુંડલી ભાગ્ય સીરીયલની ‘પ્રીતા’ના ફોટાઓ પર ફેન્સ ફિદા...! કુંડલી ભાગ્ય

Read About Weather here

એ સિવાય પણ શ્રધ્ધાના ગ્લિટરી સ્લિટ ગાઉનમાં પણ કાતિલાના અંદાજ તેના ફેન્સ વચ્ચે છવાયેલો છે. આ ગાઉન માં શ્રધ્ધા ખૂબ જ બોલ્ડ અને સુંદર લાગી રહી છે. શ્રધ્ધા સોશીયલ મીડીયા પર ઘણી જ એક્ટીવ રહે છે. હવે પછીના દિવસોમાં પણ પોતાની શાનદાર લાજવાબ ફોટોસ અને વીડીયો પોતાના ફેન્સની સાથે કરતી રહે છે. જેને તેના ફેન્સ પણ ઘણો પ્રેમ આપે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here