કરીનાએ મધર્સ ડે પર તૈમુર સાથે નાના દીકરાની તસવીર કરી શેર

કરીના મધર્સ ડે
કરીના મધર્સ ડે

કરીનાના નાના પુત્રને મીડિયાની નજરથી સંપૂર્ણપણે દૃૂર રાખવામાં આવ્યો છે

મધર્સ ડે બોલિવૂડ સેલેબ્સ પણ આ દિવસને પોતાની માતા માટે ખાસ બનાવી રહૃાા છે. કરીના કપૂર ખાને પણ આ દિવસ પોતાના બે બાળકો સાથે ખૂબ જ ખાસ બનાવ્યો છે. અભિનેત્રીએ હજી બીજા પુત્રની તસવીરો ચાહકો સાથે શેર કરી ન હતી, પરંતુ આજે કરિના કપૂરે સોશિયલ મીડિયા પર બીજા બેબી બોયની તસવીર શેર કરી છે.

Subscribe Saurashtra Kranti here

ફેબ્રુઆરીમાં કરિના કપૂર અને સૈફ અલી ખાનના ઘરે બીજા દીકરાનો જન્મ થયો હતો. ત્યારથી કરિનાના નાના પુત્રને મીડિયાની નજરથી સંપૂર્ણપણે દૃૂર રાખવામાં આવ્યો છે. લોકો રાહ જોતા હતા કે નાના નવાબની ઝલક ક્યારે જોવા મળશે, પરંતુ આજે મધર્સ ડે નિમિત્તે તેણે તેમના પુત્રની ઝલક બતાવી છે.

Read About Weather here

તેણે મોટા પુત્ર તૈમૂર સાથે નાના પુત્રની તસ્વીર શેર કરી છે. તસવીરમાં તૈમૂર નાના ભાઈને તેના ખોળામાં લઈને બેઠો છે. ફોટામાં તૈમૂર કેમેરા સામે જોતી વખતે હસતો જોવા મળી રહૃાો છે. જો કે આ ફોટામાં પણ કરીનાના નાના પુત્રનો આખો ચહેરો સ્પષ્ટ દેખાઈ રહૃાો નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here