અનંત અંબાણીએ લખેલા લવ લેટર્સ રાધિકા મર્ચન્‍ટે કર્યા પબ્‍લિક : રાધિકા મર્ચન્‍ટનું મોસ્‍ટ યુનિક ગાઉને આખી દુનિયાનું ધ્‍યાન ખેંચ્‍યું

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્‍ટે લગ્ન પહેલા યુરોપમાં ભવ્‍ય ક્રૂઝ પર તેમની બીજી પ્રી-વેડિંગ પાર્ટીનું આયોજન કર્યું હતું. પોતાના બેસ્‍ટ લૂક સાથે રાધિકાની અનેક તસવીરો વાયરલ થઈ હતી. જો કે રાધિકાના બધા ડ્રેસમાંથી તેણે પહેરેલા એક મોસ્‍ટ યુનિક ગાઉને આખી દુનિયાનું ધ્‍યાન ખેંચ્‍યું છે.પ્રી-વેડિંગ પાર્ટીમાં રાધિકા મર્ચન્‍ટે પહેરેલા એક યુનિક ગાઉનની જોરદાર ચર્ચા શરૂ થઈ છે. રાધિકાના આ ગાઉન પર અનંત અંબાણીએ જ્‍યારે તે ૨૨ વર્ષની હતી ત્‍યારે લખેલા લવ લેટર પ્રિન્‍ટ કરી બતાવવામાં આવ્‍યા છે, જેથી રાધિકા માટે આ ડ્રેસ ખૂબ જ ખાસ બન્‍યો છે.

અનંત અંબાણીએ લખેલા લવ લેટર્સ રાધિકા મર્ચન્‍ટે કર્યા પબ્‍લિક : રાધિકા મર્ચન્‍ટનું મોસ્‍ટ યુનિક ગાઉને આખી દુનિયાનું ધ્‍યાન ખેંચ્‍યું રાધિકા મર્ચન્‍ટ

અનંતના લવ લેટરવાળું યુનિક ગાઉન લંડનના એક જાણીતા ફેશન ડિઝાઇનર રોબર્ટ વુનની સ્‍પિં્રગ ૨૦૨૪ કલેક્‍શનથી ઇન્‍સપાયર થઈને બનાવવામાં આવ્‍યું હતું. આ ગાઉન બ્‍લેક અને વાઇટ ચિફોન ગાઉન હતું. આ ગાઉન રાધિકાએ યુરોપમાં ક્રૂઝ પાર્ટીમાં પહેર્યું હતું.રાધિકાએ તેના કસ્‍ટમ ગાઉન વિશે વાત કરતાં, કહ્યું, તેણે મારા જન્‍મદિવસે હું તેના માટે શું છું તે વિશે લાંબો લેટર લખ્‍યો હતો. મને આને કાયમી રાખવું હતું- હું મારા બાળકો અને પૌત્રોને બતાવી શકું અને કહી શકું કે અમારું પ્રેમ આવો હતો.

અનંત અંબાણીએ લખેલા લવ લેટર્સ રાધિકા મર્ચન્‍ટે કર્યા પબ્‍લિક : રાધિકા મર્ચન્‍ટનું મોસ્‍ટ યુનિક ગાઉને આખી દુનિયાનું ધ્‍યાન ખેંચ્‍યું રાધિકા મર્ચન્‍ટ

યુનિક ગાઉન સાથે રાધિકાએ ડાયમંડના ઘરેણાં અને બ્‍લેક હીલ્‍સ સાથે જોવા મળી હતી. તેમ જ ગ્‍લોઇંગ મેકઅપ સાથે, તે આ સિમ્‍પલ છતાં ગોરજીયસ લૂકમાં ખૂબ જ બ્‍યુટીફુલ દેખાતી હતી. આ ગાઉન ઉપરાંત, રાધિકાએ ક્રૂઝ એક્‍સ્‍ટ્રાવેગેન્‍ઝા માટે જાણીતા ડિઝાઇનર્સના કેટલાક કસ્‍ટમ અટાયર્સમાં પણ જોવા મળી હતી. રાધિકા સાથે અનંત અંબાણીનો બ્‍લેક સૂટ લૂક પણ એકદમ ફેશનમાં ડેશિંગ લાગતો હતો.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here