એ પોતાના ટ્વિટર હેન્ડલ પર વસતીની દૃષ્ટિએ વિશ્વના ટોચના ૨૦ શહેરોની યાદી શેર કરી છે. આ ડેટા પ્રમાણે જોઈએ તો ટોચના પાંચ શહેરોમાં ભારતના દિલ્હી અને મુંબઈનો સમાવેશ થાય છે.
Visit Saurashtra Kranti Homepage here
આ ડેટા અનુસાર ટોચ પર જાપાનનું ટોક્યો-યોકોહામા ૩.૩૭૫ કરોડની વસ્તી સાથે બિરાજમાન છે. બીજા ક્રમ પર ઇન્ડોનેશિયાનું જાકાર્તા શહેર આવે છે જેની વસતી ૩.૩૭૦ કરોડ છે. ભારતનું પાટનગર દિલ્હી ૩.૨૨૨ કરોડની વસતી સાથે ત્રીજા ક્રમ પર આવ્યું છે. આ ક્રમમાં ચોથા નંબરે ગુઆંગજો ફોશાન છે જેની વસતી ૨.૬૯૪ કરોડની છે. પાંચમા નંબર પર ભારતનું આર્થિક પાટનગર ગણાતું મુંબઈ આવે છે જેની વસતી ૨.૪૯૭ કરોડ છે. આ ક્રમમાં આગળ વધીએ તો છઠ્ઠા ક્રમ પર ૨.૪૯૨ કરોડની વસતી સાથે મનિલા, ૨.૪૦૭ કરોડ સાથે શાંઘાઈ સાતમા ક્રમ પર છે. આઠમા ક્રમ પર ૨.૩૦૮ કરોડની વસતી સાથે સાઓ પાઉલો છે, નવમા ક્રમ પર સિઓલ ૨.૩૦૧ કરોડની વસતી સાથે છે તથા નંબર ૧૦ પર મેક્સિકો સિટી છે.
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here