સોનમ કપૂરે દીકરા વાયૂની તસવીર મામા હર્ષવર્ધન સાથે શેર કરી

સોનમ કપૂરે દીકરા વાયૂની તસવીર મામા હર્ષવર્ધન સાથે શેર કરી
સોનમ કપૂરે દીકરા વાયૂની તસવીર મામા હર્ષવર્ધન સાથે શેર કરી
અભિનેત્રી સોનમ કપૂર અને આનંદ અહૂજાના ઘરે ઓગસ્ટમાં જ નાનકડાં બેબી બોયનું આગમન થયું હતું. કપલે દીકરાનું નામ વાયૂ રાખ્યુ છે. હાલમાં જ સોનમ કપૂરે પોતાના દીકરા વાયૂની તસવીર મામા હર્ષવર્ધન સાથે શેર કરી થે અને ભાઈને બેસ્ટ મામા કહ્યુ છે.

Visit Saurashtra Kranti Homepage here

હર્ષવર્ધનના ખોળામાં સુતા-સુતા વાયૂની જે તસવીર સોનમે શેર કરી છે તેમાં હર્ષવર્ધન પર્પલ રંગનું ટીશર્ટ અને સફેદ રંગના પજામામાં જોવા મળી રહ્યો છે. જ્યારે વાયુએ ગ્રીન ટીશર્ટ અને ક્રીમ પાયજામો પહેર્યો છે. જોકે, સોનમ દ્વારા શેર કરવામાં આવેલી તમામ તસવીરોની જેમ આ તસવીરમાં પણ દીકરા વાયુનો ચહેરો જોવા નથી મળી રહ્યો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here