વિરાટ કોહલી ઈન્સ્ટાગ્રામમાં 250 મિલિયન ફૉલોઅર્સ સાથે એશિયામાં પ્રથમ ક્રમાંકે

વિરાટ કોહલી ઈન્સ્ટાગ્રામમાં 250 મિલિયન ફૉલોઅર્સ સાથે એશિયામાં પ્રથમ ક્રમાંકે
વિરાટ કોહલી ઈન્સ્ટાગ્રામમાં 250 મિલિયન ફૉલોઅર્સ સાથે એશિયામાં પ્રથમ ક્રમાંકે

વિરાટ કોહલીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર 250 મિલિયન ફૉલોઅર્સ સાથે  તે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આટલા વધુ ફૉલોઅર્સ ધરાવતો પ્રથમ એશિયન છે.એશિયામાં ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફૉલો થનારા લોકોની યાદીમાં બીજા નંબરે ઈઝરાયલની અભિનેત્રી ગૈલ ગૈડટ 103 મિલિયન અને ત્રીજા ક્રમે થાઈલેન્ડની મ્યુઝિશિયન લીસા 94 મિલિયન છે. ભારતમાં ઈન્સ્ટાગ્રામના ફોલોઅર્સમાં વિરાટ પ્રથમ ક્રમાંક પર છે. પ્રિયંકા 87.6 મિલિયન ફૉલોઅર્સ સાથે બીજા અને શ્રદ્ધા કપૂર 80.8 મિલિયન ફૉલોઅર્સ સાથે ત્રીજા ક્રમે છે.