વિદ્યુત જામવાલ અને નંદિતા વચ્ચે બ્રેકઅપ?

વિદ્યુત જામવાલ અને નંદિતા વચ્ચે બ્રેકઅપ?
વિદ્યુત જામવાલ અને નંદિતા વચ્ચે બ્રેકઅપ?
વિદ્યુત જામવાલ અને ફેશન ડિઝાઇનર નંદિતા મહતાની છેલ્લાં બે વર્ષથી સાથે હતા. બંને બોલિવૂડના ફેવરિટ કપલમાંથી એક હતા. જોકે, હવે બંનેનું બ્રેકઅપ થયું હોવાની વાત જોરશોરથી બોલિવૂડમાં ચર્ચાઈ રહી છે. વિદ્યુત તથા નંદિતાએ 2021માં સગાઈ કરી હતી અને હવે બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

સૂત્રોના મતે વિદ્યુત તથા નંદિતા બોલિવૂડ એક્ટર ચંકી પાંડેના ભાઈ ચિક્કી પાંડેની દીકરી અલના પાંડેની હલ્દી ને સંગીત સેરેમનીમાં અલગ અલગ આવ્યા હતા. આટલું જ નહીં બંને એકબીજાથી દૂર રહેવાનો પ્રયાસ કરતા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here