વિજય દેવરકોંડાએ કરી અંગદાનની જાહેરાત?

વિજય દેવરકોંડાએ કરી અંગદાનની જાહેરાત?
વિજય દેવરકોંડાએ કરી અંગદાનની જાહેરાત?
અભિનેતા વિજય દેવરકોંડાએ અનેકને જીવનદાન આપવા અંગેનો ખુબ જ મહત્વનો નિર્ણય લીધો. વિજય દેવરકોંડાએ હાલ જ અંગદાનને પ્રોત્સાહન આપવા માટે થઇ એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો

Visit Saurashtra Kranti Homepage here

અને એ કાર્યક્રમમાં એમને અંગદાનને લઈને ખૂબ જ વિગતવાર વાત કરી હતી. વિજય દેવરકોંડા પેહલા પણ ઘણા વેલ્ફેર એક્ટિવિટીઝનો હિસ્સો રહી ચૂક્યા છે અને એવામાં તેમણે હવે પોતાના અંગોનું દાન કરવાનો વાયદો કર્યો છે?

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here