‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ની બનશે સિકવલ: કરણ જોહરે આપ્યા સંકેત

‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ની બનશે સિકવલ: કરણ જોહરે આપ્યા સંકેત
‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ની બનશે સિકવલ: કરણ જોહરે આપ્યા સંકેત
આજકાલ કરણ જોહર ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ ફિલ્મને લઈને ચર્ચામાં છે. હજુ તો આ ફિલ્મ સિનેમા હોલમાં દર્શાવાઈ છે અને મિશ્ર પ્રત્યાઘાત મળી રહ્યા છે અને એક સપ્તાહ પુરૂ થયુ છે ત્યારે હવે ખુદ કરણ જોહરે આ ફિલ્મની સિકવલ બનાવવાનાં સંકેતો આપ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

તેમણે ઈશારો કર્યો હતો કે ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ની સિકવલ બની શકે છે. આ માટે આલીયા અને રણવીર સાથે વાત પણ થઈ છે.રોકી ઔર રાની કી પ્રેમ કહાનીની સિકવલને લઈને કરણ જોહરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, આલીયા અને રણવીર સાથે આ બારામાં વાત થઈ છે.અમને ત્રણેયને લાગે છે કે મુખ્ય પાત્રો જોકે સ્પિન-ઓફ ડિઝર્વ કરે છે.હાલ તો ડિસ્કસન ચાલી રહી છે કે સિકવલની કથા શું હોવી જોઈએ પરંતુ હજુ સુધી કંઈ ફાઈનલ નથી થયું.એક ધુંધળો આઈડીયા છે.કરણે ‘રોકી ઔર રાની’ના લગ્નની બાદની જીંદગીનાં બારામાં પણ કહ્યું હતું.

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here