રાઘવ ચઢ્ઢા સાથેની સગાઈના સવાલ પર પરિણીતીએ શરમાઈને આપ્યું રિએક્શન

રાઘવ ચઢ્ઢા સાથેની સગાઈના સવાલ પર પરિણીતીએ શરમાઈને આપ્યું રિએક્શન
રાઘવ ચઢ્ઢા સાથેની સગાઈના સવાલ પર પરિણીતીએ શરમાઈને આપ્યું રિએક્શન

રિપોર્ટ્સ અનુસાર પરિણીતિ ચોપડા જલ્દી જ ‘આમ આદમી પાર્ટી નેતા રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કરવા જઈ રહી છે. આમ તો લગ્નની કોઈ ઓફિશ્યલ એનાઉન્સમેન્ટ નથી થઈ. પરંતુ હવે લગ્નની ખબરો પર પરિણીતીનું રિએક્શન સામે આવી રહ્યું છે. 

Visit Saurashtra Kranti Homepage here

રાઘવ ચઢ્ઢા સાથેની સગાઈના સવાલ પર પરિણીતીએ શરમાઈને આપ્યું રિએક્શન પરિણીતી

28 માર્ચ 2023એ પરિણીતિ ચોપરાને લગ્નની ખબરોની વચ્ચે એરપોર્ટ પર સ્પોર્ટ કરવામાં આવી હતી. આ સમયે તેની સાથે લગ્નને લઈને સવાલ કરવામાં આવ્યો હતો. એક્ટ્રેસે રાઘવ ચઢ્ઢા સાથે પોતાના લગ્નને લઈને કોઈ નિવેદન તો નથી આપ્યું પરંતુ તેના શરમાવવા અને સ્માઈલે સવાલનો જવાબ આપી દીધો. લગ્નનો સવાલ સાંભળીને પરિણીતિ શરમાઈ ગઈ અને કેની આંખોમાં પણ ચમક જોવા મળી.

Read About Weather here

રાઘવ ચઢ્ઢા સાથેની સગાઈના સવાલ પર પરિણીતીએ શરમાઈને આપ્યું રિએક્શન પરિણીતી

આપ સાંસદ અરોડાએ તો રૂમર્ડ કપલને શુભકામનાઓ પણ આપી દીધી હતી. સોશિયલ મીડિયા પર એક ટ્વીટ દ્વારા સંજીવે લખ્યું, “હું પરિણીતિ ચોપડા અને રાઘવ ચડ્ડાને દિલથી શુભકામનાઓ આપું છું. બન્ને પ્રેમ, ખુશી અને કમ્પેનિયનશિપની સાથે બ્લેસ રહે. મારી શુભકામનાઓ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here