રવીના ટંડનની દીકરી રાશા બોલિવૂડ ડેબ્યૂ કરવાની છે. 17 વર્ષીય રાશા ડિરેક્ટર અભિષેક કપૂરની અપકમિંગ એક્શન એડવેન્ચર ફિલ્મમાં લીડ રોલ પ્લે કરશે. રવીનાએ 2004માં અનિલ થડાની સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેને દીકરી રાશા તથા દીકરો રણબીર છે. લગ્ન પહેલાં એક્ટ્રેસે બે દીકરીઓ પૂજા તથા છાયા દત્તક લીધી હતી.
Visit Saurashtra Kranti Homepage here
આ ફિલ્મમાં અજય દેવગનનો ભત્રીજો અમાન પણ ડેબ્યૂ કરશે. અભિષેક કપૂરે હજી સુધી પોતાની ફિલ્મ અંગેની કોઈ માહિતી શૅર કરી નથી. ફિલ્મનું શૂટિંગ આ વર્ષે ઉનાળમાં શરૂ થશે.
Read About Weather here
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, અભિષેક કપૂરે આ પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. જોકે, હજી સુધી ફિલ્મનું ટાઇટલ ફાઇનલ કરવામાં આવ્યું નથી. આ ફિલ્મમાં અજય દેવગન પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here