રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’ 2023ની બીજી બ્લોકબસ્ટર બનવા માટે તૈયાર છે. જણાવી દઈએ કે ફિલ્મને દર્શકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને રણબીર અને શ્રદ્ધાની જોડીની પણ સ્ક્રીન પર પ્રશંસા કરવામાં આવી છે. લવ રંજન દ્વારા નિર્દેશિત ‘તુ જૂઠી મેં મક્કાર’ બોક્સ ઓફિસ પર મજબૂત પકડ બનાવી છે સાથે જ 200 કરોડ ક્લબમાં એન્ટ્રી કરી છે.
Visit Saurashtra Kranti Homepage here
રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર સ્ટાર લવ રંજનનું કોમેડી ડ્રામા ‘તુ જૂઠી મેં મક્કાર’ 2023ની હોળી પર રિલીઝ થયું હતું ત્યારથી આ ફિલ્મે થિયેટરોમાં પ્રભુત્વ જમાવ્યું છે. ફિલ્મના ગીતો અને સંવાદો લોકોને પસંદ આવ્યા હતા. રણબીર અને શ્રદ્ધાની આ ફિલ્મે શરૂઆતના દિવસોમાં બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી.આ ફિલ્મે હવે વર્લ્ડવાઈડ 200 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here